ઝારખંડમાં આવતીકાલે નવી સરકારના શપથગ્રહણ
ઝારખંડમાં આવતીકાલે નવી સરકારના શપથગ્રહણ

1 કરોડ મહિલાઓને બનાવી લખપતિ દીદી
1 કરોડ મહિલાઓને બનાવી લખપતિ દીદી
Budget 2024 : જાણો એજ્યુકેશન બજેટમાં કોલેજો માટે શું છે ખાસ
Budget 2024 : જાણો એજ્યુકેશન બજેટમાં કોલેજો માટે શું છે ખાસ
CM ભૂપેન્દ્ર પટેલે બજેટને નવો વેગ અને ઉર્જા આપનારુ ગણાવ્યું
CM ભૂપેન્દ્ર પટેલે બજેટને નવો વેગ અને ઉર્જા આપનારુ ગણાવ્યું
મેટ્રો રેલ-નમો ભારતને દેશના બીજા શહેરો સુધી પહોંચાડવાની જાહેરાત
મેટ્રો રેલ-નમો ભારતને દેશના બીજા શહેરો સુધી પહોંચાડવાની જાહેરાત
Budget Live
View more
  • 01 Feb 2024 11:25 PM (IST)

    અલ્હાબાદ હાઈકોર્ટ આવતીકાલે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરશે

  • 01 Feb 2024 11:22 PM (IST)

    આમ આદમી પાર્ટીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી મળી નથીઃ સૂત્રો

  • 01 Feb 2024 10:29 PM (IST)

    તલાક બાદ સાનિયા મિર્ઝાએ આપી લગ્નને લઈ સલાહ, વીડિયો થયો વાયરલ

બજેટમાં ખેડૂતો માટે મોદી સરકારની જાહેરાત, જાણો શું કહ્યું
બજેટમાં ખેડૂતો માટે મોદી સરકારની જાહેરાત, જાણો શું કહ્યું
Budget 2024 : માલવાહક પ્રોજેક્ટનો થશે વિકાસ, ત્રણ રેલ કોરિડોર થશે શરૂ
Budget 2024 : માલવાહક પ્રોજેક્ટનો થશે વિકાસ, ત્રણ રેલ કોરિડોર થશે શરૂ

સેક્ટર વાઈઝ Budget

Videos

View more

Photos

View more

Other news

કરોડપતિ બનવા માટે 15-30-20ની ફોર્મ્યૂલા અપનાવો

કરોડપતિ બનવા માટે 15-30-20ની ફોર્મ્યૂલા અપનાવો

નાણાકીય વર્ષ 2024માં શેરબજારે રેકોર્ડબ્રેક તેજી બતાવી

નાણાકીય વર્ષ 2024માં શેરબજારે રેકોર્ડબ્રેક તેજી બતાવી

FY2024 એ રોકાણકારોને બનાવ્યા માલામાલ

FY2024 એ રોકાણકારોને બનાવ્યા માલામાલ

શું તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે?

શું તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે?

આજે ગુડ ફ્રાઈડેના કારણે તમારા શહેરમાં બેંક ખુલશે કે નહીં?

આજે ગુડ ફ્રાઈડેના કારણે તમારા શહેરમાં બેંક ખુલશે કે નહીં?

આજે શેરબજાર બંધ રહેશે

આજે શેરબજાર બંધ રહેશે

અદાણીએ આ સરકારી કંપનીને આપ્યો રૂપિયા 4,000 કરોડનો ઓર્ડર

અદાણીએ આ સરકારી કંપનીને આપ્યો રૂપિયા 4,000 કરોડનો ઓર્ડર

Success Story: 300 કરોડ પગાર, ગૂગલમાં આ ભારતીય એન્જિનિયરનો દબદબો

Success Story: 300 કરોડ પગાર, ગૂગલમાં આ ભારતીય એન્જિનિયરનો દબદબો

શેર બજારમાંથી બહાર થશે આ કંપની, રિટેલ રોકાણકારોનો વિરોધ, શેરમાં ભૂકંપ

શેર બજારમાંથી બહાર થશે આ કંપની, રિટેલ રોકાણકારોનો વિરોધ, શેરમાં ભૂકંપ

રેલ્વે મંત્રીએ બતાવ્યો ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવેલ ખાસ ટ્રેક

રેલ્વે મંત્રીએ બતાવ્યો ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવેલ ખાસ ટ્રેક

અદાણીના એક નિર્ણયથી અંબુજા સિમેન્ટને થયો બમણો નફો, રોકાણકારોને ફાયદો

અદાણીના એક નિર્ણયથી અંબુજા સિમેન્ટને થયો બમણો નફો, રોકાણકારોને ફાયદો

28 માર્ચે લીધેલા શેર 1 એપ્રિલ સુધી નહીં વેચી શકાય, જાણો શું છે કારણ

28 માર્ચે લીધેલા શેર 1 એપ્રિલ સુધી નહીં વેચી શકાય, જાણો શું છે કારણ

Budget 2024

સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે, તેમના રસોડાનું બજેટ બગડી ચૂક્યુ છે, લોટ, ગેસ, તેલ, પેસ્ટ, સાબુ તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. 1 ફેબ્રુારી 2024એ મોદી સરકાર પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટમાં સામાન્ય જનતા નાણાપ્રધાન પાસે અપેક્ષા રાખીને બેઠી છે કે મોંઘવારી ઓછી થઈ શકે. સામાન્ય જનતાની વાત નાણાપ્રધાન સુધી પહોંચાડવા માટે ટીવી9 ડિજિટલે એક સિરિઝ શરૂ કરી છે. જેમાં દેશના દરેક વર્ગની સમસ્યા નાણાપ્રધાનને પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ એપિસોડમાં આજે અમે તમને એક ગૃહિણીનું દર્દ તેના પત્ર દ્વારા બતાવીશું. અમારો પ્રયત્ન છે કે આ પત્રો દ્વારા નાણામંત્રી સુધી વાત પહોંચી શકે.

Old vs New Tax Regime

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2023 માં New Tax Regime ને પ્રમોશન કરવા માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. Income Tax Slabમાં ફેરફાર કરવામાં આવ્યો છે. Basic Exemption Limitને વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. આ ફેરફાર બાદ New Tax Regime vs Old Tax Regime માં તમારા માટે કયુ શ્રેષ્ઠ રહેશે?

બજેટ 2024થી જોડાયેલા સવાલ અને તેના જવાબ

પ્રશ્ન- આ વર્ષે બજેટ ક્યારે રજૂ થશે

જવાબ- 1 ફેબ્રુઆરી 2024એ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે

પ્રશ્ન- આ પૂર્ણ બજેટ હશે કે વચગાળાનું બજેટ

જવાબ- 1 ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ થશે તે વચગાળાનું બજેટ હશે.

પ્રશ્ન- શું બજેટમાં મોંઘવારી રોકવા પર વાત થશે

જવાબ- સરકાર મોંઘવારીને લઈ ચિંતિત છે, તેથી બજેટમાં મોંઘવારી રોકવા પર વિચાર કરવામાં આવી શકે છે.

પ્રશ્ન- ઓટો ઈન્ડસ્ટ્રી માટે શું નાણા પ્રધાન બજેટમાં કોઈ ખાસ જાહેરાત કરશે

જવાબ- બજેટમાં ઓટો ઈન્ડસ્ટ્રીને બૂસ્ટર મળી શકે છે. ખાસ કરીને ઈવીના વેચાણમાં વધારો કરવા પર જોર રહેશે.

પ્રશ્ન- શું બજેટમાં હોમ લોન પર ટેક્સમાં છૂટ મળી શકે છે?

જવાબ- આ વખતે બજેટમાં સરકાર હોમ લોન પર ટેક્સમાં છૂટની લિમિટને 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધી કરી શકે છે.

પ્રશ્ન- કોને બજેટમાં પહેલીવખત સેલરી ક્લાસને ફાયદો પહોંચાડ્યો હતો

જવાબ- ઈન્દિરા ગાંધી સરકારના કાર્યકાળમાં 1974ના બજેટમાં પહેલીવખત સ્ટાન્ડર્ડ ડિડક્શનને શરૂ કરવામાં આવ્યુ.

પ્રશ્ન- બજેટ પહેલા હલવા સેરેમની કેમ મનાવવામાં આવે છે

જવાબ- દરેક શુભ કામ કર્યા પહેલા કંઈક મીઠુ (ગળ્યુ) ખાવુ જોઈએ, એટલે બજેટ જેવી મોટી ઈવેન્ટ પહેલા આ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે.

પ્રશ્ન- રેલવે બજેટને બજેટ સાથે ક્યારે મર્જ કરવામાં આવ્યું?

જવાબ- છેલ્લુ રેલવે બજેટ વર્ષ 2016માં ત્યારના રેલવે મંત્રી સુરેશ પ્રભૂએ કર્યુ હતું, ત્યારબાદ સરકારે આ પરંપરાને બંધ કરીને રેલવે બજેટને સામાન્ય બજેટની સાથે મર્જ કરી દીધુ.

પ્રશ્ન- બજેટમાં પહેલીવખત ટેક્સ સ્લેબમાં ક્યારે ફેરફાર કરવામાં આવ્યો હતો?

જવાબ- સ્વતંત્ર ભારતમાં પ્રથમ ટેક્સ સ્લેબમાં ફેરફાર 1949-50ના દાયકામાં થયો.

પ્રશ્ન- દેશની પ્રથમ ટેક્સ સિસ્ટમ કોણે બનાવી હતી

જવાબ- 1992-93 દરમિયાન ઓલ્ડ ટેક્સ રિઝિમ સિસ્ટમને નાણા પ્રધાન મનમોહન સિંહે બનાવી હતી.

g clip-path="url(#clip0_868_265)">