અરવલ્લી

Unseasonal Rain : ભર ઉનાળે અરવલ્લીમાં પડ્યા કરા

સાબરકાંઠાઃ ભાજપના ઉમેદવાર શોભના બારૈયાએ પ્રચારના કર્યા શ્રીગણે

સાબરકાંઠા BJP ઉમેદવાર શોભના બારૈયાનો દાવો, ભીખાજી ઠાકોરના મને આશીર્વાદ

સાબરકાંઠા બેઠક પર ઉમેદવારને લઈ કકળાટ, સમર્થકો ભાજપ કાર્યાલય પહોચ્યું

સાબરકાંઠાઃ ભાજપના ભીખાજી ઠાકોરે અફવાઓને લઈ કર્યો ખુલાસો

અરવલ્લીઃ CM ની ઉપસ્થિતિમાં 'અનાદિમુક્ત વિશ્વમ' નો શિલાન્યાસ કરાયો

શામળાજી નજીકના વિસ્તારમાં ત્રણ અલગ અલગ ડુંગર પર આગની ઘટના, જુઓ

રાજ્યના મંદિરોમાં ભક્તિ સાથે જામ્યો રંગોત્સવનો માહોલ- વીડિયો

સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર શોભના બારૈયા શામળાજી મંદિરે દર્શને પહોચ્યા

સાબરકાંઠા બેઠક પર ભાજપે શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શું કહ્યું? જુઓ

અરવલ્લીના માલપુરના પરસોડામાં થાય છે દિવસે હોલિકા દહન, જુઓ

શામળાજી નજીકથી 1 કરોડ રોકડા ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

ભીખાજી ઠાકોરના સમર્થકોનો મેઘરજમાં વિરોધ, જિ.પં. સદસ્યનું રાજીનામું

શામળાજીમાં ઠાકોરજીને ચાંદીની પિચકારીથી રંગવામાં આવ્યા

સાબરકાંઠા બેઠક માટે હવે ભાજપ કેવા ઉમેદવાર પર ઉતારશે પસંદગી? જાણો

કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી કહ્યું, હારના ડરથી ભાજપે ઉમેદવાર બદલ્યા

સરદાર પુત્રી, પૂર્વ PM, HM સાબરકાંઠા બેઠકથી લડી ચૂક્યા છે ચૂંટણી, જાણો

શામળાજી મંદિરે હોળીને લઈ પૂનમના દર્શનનો સમય કરાયો જાહેર, જાણો

'ના' કહી હતી છતાં પાર્ટીએ ટિકિટ આપી, ડો તુષાર ચૌધરીનું મહત્વનું નિવેદન

સાબરડેરીના ડિરેક્ટરે કર્યા ગંભીર આક્ષેપો, પગથિયાંમાં બેસી કર્યો વિરોધ

મોડાસામાં શ્વાને આતંક મચાવ્યો, 9 લોકોને બચકાં ભરતા સારવાર માટે ખસેડાયા

મેઘરજમાં 5 શિક્ષકોએ મહિલા કર્મચારી પર ત્રાસ ગુજાર્યાના આક્ષેપ

અરવલ્લીઃ રેતી-માટી દર્શાવી બોક્સાઇટ હેરફેર કરવાનું કૌભાંડ ઝડપાયુ

“અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે.આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે. અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.26 જાન્યુઆરી 2013ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો. અરવલ્લી જિલ્લો 15 ઓગસ્ટ 2013 ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો.અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે. આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે. આ જિલ્લો 676 ગામો અને 306 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી 12.7 લાખની આસપાસ છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો ગણવામાં આવે છે. અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે.ધનસુરા તથા બાયડ તાલુકામાં ખનીજોનાં મોટા ભંડાર આવેલા છે. જેથી મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જીનનો પણ ઉદ્દ્ભવ થયો છે. સુંદર પર્યટન સ્થળો અને વિશેષતાઓથી ભરપુર એવો આ જિલ્લો મહદ્દઅંશે આદિજાતી વસતી ધરાવે છે સવિશેષ ભિલોડા તથા મેઘરજ તાલુકામાં. જંગલો , નદીઓ, પર્વતો, તળાવ તેમજ પૌરાણિક સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે. આ પેજ પર Aravalli News, Arvalli News Today, Aravalli Gujarati News, Arvalli Gujarati News, Aravalli News in Gujarati, Aravalli Political News, Aravalli latest News, Aravalli Business News, Aravalli Sports News, Aravalli Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે

g clip-path="url(#clip0_868_265)">