વડોદરા

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું

Vadodara : NH 48 પર પુના-અમદાવાદ બસમાં લાગી આગ, 20 મુસાફર હતા સવાર

Vadodara : NH 48 પર પુના-અમદાવાદ બસમાં લાગી આગ, 20 મુસાફર હતા સવાર

પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

દિયર સાથે પ્રેમમાં પડતા મહિલાએ પતિને ઉતાર્યો મોતને ઘાટ

દિયર સાથે પ્રેમમાં પડતા મહિલાએ પતિને ઉતાર્યો મોતને ઘાટ

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી

પોતાની વિવિધ માગો મુદ્દે રાજ્યના અન્નદાતા સરકાર સામે આંદોલનના માર્ગે

પોતાની વિવિધ માગો મુદ્દે રાજ્યના અન્નદાતા સરકાર સામે આંદોલનના માર્ગે

ભાજપે વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાને તમામ પદો પરથી કર્યા સસ્પેન્ડ

ભાજપે વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાને તમામ પદો પરથી કર્યા સસ્પેન્ડ

Vadodara : ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલનો બંગલો અને દુકાન કરાયા કબ્જે

Vadodara : ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલનો બંગલો અને દુકાન કરાયા કબ્જે

વડોદરા : એકતાનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

વડોદરા : એકતાનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

ભાજપે વડોદરા સીટ પર ત્રીજીવાર કેમ રંજન બેન ભટ્ટ પર લગાવ્યો દાવ? જાણો

ભાજપે વડોદરા સીટ પર ત્રીજીવાર કેમ રંજન બેન ભટ્ટ પર લગાવ્યો દાવ? જાણો

કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં SMCના દરોડા, લાખોનો વિદેશી દારુ ઝડપાયો

કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં SMCના દરોડા, લાખોનો વિદેશી દારુ ઝડપાયો

મનપાના પાપે 3 વર્ષના માસૂમ બાળકે પગની આંગળી ગુમાવી

મનપાના પાપે 3 વર્ષના માસૂમ બાળકે પગની આંગળી ગુમાવી

વઢવાણા ગામના અંડરપાસમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ગ્રામજનોને હાલાકી

વઢવાણા ગામના અંડરપાસમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ગ્રામજનોને હાલાકી

વોટર સ્પોર્ટ્સનો અહેવાલ માંગતા સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ

વોટર સ્પોર્ટ્સનો અહેવાલ માંગતા સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ

કેનેડા મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક સાથે લાખોની છેતરપિંડી

કેનેડા મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક સાથે લાખોની છેતરપિંડી

Vadodara : સોનારકુઈ ગામે સપ્તાહમાં ત્રીજો અકસ્માત સર્જાયો,જુઓ Video

Vadodara : સોનારકુઈ ગામે સપ્તાહમાં ત્રીજો અકસ્માત સર્જાયો,જુઓ Video

એ...હાલો..! હોળી-ધૂળેટી ઉજવવા મથુરા, આટલી ટ્રેનો જાય છે ગુજરાતથી

એ...હાલો..! હોળી-ધૂળેટી ઉજવવા મથુરા, આટલી ટ્રેનો જાય છે ગુજરાતથી

DJની આડમાં દારુનો ધંધો! વડોદરા PCBએ દરોડો પાડતા ખુલી પોલ, જુઓ

DJની આડમાં દારુનો ધંધો! વડોદરા PCBએ દરોડો પાડતા ખુલી પોલ, જુઓ

Vadodara : પોર GIDCમાં આવેલી ફાઇબર ગ્લાસ કંપનીમાં લાગી ભીષણ આગ

Vadodara : પોર GIDCમાં આવેલી ફાઇબર ગ્લાસ કંપનીમાં લાગી ભીષણ આગ

Vadodara: મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્રનું વધુ એક કારસ્તાન

Vadodara: મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્રનું વધુ એક કારસ્તાન

વડોદરા ફાયર વિભાગ માટે મગાવાયુ હાઇટેક મશીન,25 કરોડમાં ફીનલેન્ડથી આવ્યુ

વડોદરા ફાયર વિભાગ માટે મગાવાયુ હાઇટેક મશીન,25 કરોડમાં ફીનલેન્ડથી આવ્યુ

પૂર્વ કોચના ઘરેથી પૈસા ભરેલી બેગ મળી

પૂર્વ કોચના ઘરેથી પૈસા ભરેલી બેગ મળી

વિધાનસભાની આ 4 બેઠકો પર પણ યોજાશે પેટાચૂંટણી, ક્યારે થશે જાહેર? જાણો

વિધાનસભાની આ 4 બેઠકો પર પણ યોજાશે પેટાચૂંટણી, ક્યારે થશે જાહેર? જાણો

સુરતથી વડોદરા જઇ રહેલા પરિવારની કારને નડ્યો અકસ્માત,5ના મોત

સુરતથી વડોદરા જઇ રહેલા પરિવારની કારને નડ્યો અકસ્માત,5ના મોત

“વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું. આ નદીનું નામ મહાન ઋષી વિશ્વામિત્ર ના નામ પરથી આવ્યું હોવાનું પણ મનાય રહ્યું છે. મરાઠા ગાયકવાડે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમનું પ્રતિષ્ઠિત શાસન શરૂ કર્યું. તેમણે વડોદરાને તેમની રાજધાની બનાવી અને ગાયકવાડનો ભવ્ય ઇતિહાસ શરૂ થયો. વર્ષ 1875 માં, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન, તેને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યું હતું, કારણ કે તે મહાન પ્રગતિ અને બધા ક્ષેત્રોમાં સિદ્ધિઓનો યુગ હતો. મહારાજા સયાજીરાવએ વર્ષ 1875 થી 1 9 3 9 સુધી શાસન કર્યું, અને વડોદરા (બરોડા) ને પુનર્જીવિત કરવા અને સુધારણા માટે ફાળો આપ્યો, જેમ કે, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની સ્થાપના કરવી, લાઇબ્રેરી સિસ્ટમ , વિશ્વવિદ્યાલય , કાપડ અને ટાઇલ ફેક્ટરીઝ , ગ્રેટ મ્યુઝિયમ ,કલા અને સ્થાપત્યને ઉજાગર કર્યુ.વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે. વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે. વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 33 જેટલા જોવા લાયક સ્થળ છે કે જેમાં લક્ષ્મી વિલાસ મહેલ, મોતીબાગ મેદાન, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, મધ્યવર્તિ પુસ્તકાલય, સયાજી બાગ (કમાટી બાગ), સરદાર પટેલ પ્લેનેટેરીયમ, કિર્તિ મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Vadodara , Vadodara Latest News, vadodara News Today, vadodara News in Gujarati, Vadodara Political News, Vadodara Business News, Vadodara Local News, vadodara education News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">