જૂનાગઢ

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

આ ટ્રેનમાં કરો સફર, માણો જંગલ સફારીની મજા !

પેટાચૂંટણી : ભાજપે માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને આપી ટિકિટ

જવાહર ચાવડાની કોંગ્રેસમાં થશે ઘરવાપસી? ચાવડાએ ખુદ કરી સ્પષ્ટતા- જુઓ

જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદને ત્રીજી વખત કર્યા રિપીટ

ભાજપે સૌરાષ્ટ્રની આ ત્રણ બેઠકો પર હજુ જાહેર નથી કર્યા ઉમેદવારો

Junagadh: કોંગ્રેસ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવાઈ

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8055 રહ્યા, જાણો

અંબાલાલ પટેલની આગાહી, હોળી પર વધશે પવનનું જોર, કેરીને નુકસાનની ભીતિ

પેટા ચૂંટણીમાં ભાજપને હાથના કર્યા હૈયે વાગશે ?

મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગ કર્યોની કોંગ્રેસે નોંધાવી ફરિયાદ

નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ

વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત

વિસાવદર પેટાચૂંટણીની જાહેરાત કેમ ના થઈ ? જાણો શું છે કારણ

ગુજરાતની આ બેઠક પર નહીં યોજાય પેટાચૂંટણી, જાણો કારણ

ભારતી આશ્રમનો વિવાદ ફરી વકર્યો, મૌખિક સમાધાન નથી મંજૂર- હરીહરાનંદ બાપુ

જુનાગઢમાં પાટીલની કાર્યકર્તાઓને ટકોર, કોઈ ઘરે ન બેસી રહે- વીડિયો

લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો

જુનાગઢ: પૂર્વ MLA અરવિંદ લાડાણીએ 600થી વધુ સમર્થકો સાથે કર્યા કેસરીયા

Junagadh : બેફામ કારે બાઇક સવાર ત્રણ યુવકોને ફંગોળ્યા, ત્રણેયના મોત

પડતર માંગણીને લઈ પશ્ચિમ રેલવે મઝદૂર સંઘ ઉતરશે હડતાળ પર

અહીંથી 10 ધીરુભાઈ બહાર આવવા જોઈએ - અનંત અંબાણી

Rajbha Gadhvi emotional : રાજભા ગઢવીની આંખો થઈ ભીની, જુઓ ભાવુક વીડિયો

જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલિશન

“ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “”જીર્ણગઢ”” તરીકે કર્યો છે જુનાગઢનો સામાન્ય અર્થ “”જૂનો ગઢ”” થાય છે. જુનાગઢ રજવાડાનો 9 નવેમ્બર 1947ના રોજ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા’ નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા. જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હોવાનો ઉલ્લેખ છે તો ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.. જુનાગઢમાં ફરવા લાયક કે જોવા લાયક સ્થળની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો , ભીમ કુંડ અને સુરજ કુંડ, સીતા કુંડ અને રામકુંડ, ગિરનાર પર્વત સહિતા જૈન મંદિરો, નરસિંહ મેહતાનો ચોરો સહિત અનેક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ મિની કુંભ જેવું મહત્વ ધરાવતું જુનાગઢ એક અલગ જ મહત્વ ધરાવતું શહેર છે. આ પેજ પર Junagadh , Junagadh Latest News, Junagadh News in Gujarati, Junagadh Business News, Junagadh Poltical News, Junagadh Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">