Health tips: વધુ MILK પીવાથી થાય છે શરીરને નુકસાન, જાણો એક દિવસમાં કેટલું પીવું જોઈએ દૂધ

સ્વાસ્થ્ય માટે દૂધ (MILK ) ઘણું ફાયદેમંદ છે. આ વાતથી બધા લોકો વાકેફ છે. બાળપણમાં આપણને દૂધ (MILK ) પીવા માટે મજબુર કરવામાં આવતા હતા.

Health tips: વધુ MILK પીવાથી થાય છે શરીરને નુકસાન, જાણો એક દિવસમાં કેટલું પીવું જોઈએ દૂધ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 22, 2021 | 5:11 PM

સ્વાસ્થ્ય માટે દૂધ (MILK ) ઘણું ફાયદેમંદ છે. આ વાતથી બધા લોકો વાકેફ છે. બાળપણમાં આપણને દૂધ (MILK ) પીવા માટે મજબુર કરવામાં આવતા હતા. દૂધમાં બધા જ પ્રકારના પોષક તત્વ હોય છે. દૂધ વગર આપણે સ્વસ્થ રહી શકતા નથી. દૂધ સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે અને ફાયદેમંદ છે. પરંતુ શું તમને ખબર છે કે, દૂધ પીવાના ઘણી વાર ગેરફાયદા પણ થાય છે.

વધુ માત્રામાં દૂધ પીવાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા થઇ શકે છે. ઘણા સંશોધનમાં એ વાતનો ખુલાસો થયો છે કે, વધુ માત્રામાં દૂધનું સેવન કરવાથી નાનીની નાની અને મોટામાં મોટી બીમારી થઇ શકે છે. વધુ માત્રામાં દૂધનું સેવન કરવાથી કેન્સરનો ખતરો પણ થઇ શકે છે. તેથી દૂધનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ. વધુ દૂધ પીવાથી ઘણા પ્રકારની તકલીફ થઇ શકે છે.

દરરોજ 240 મિલીગ્રામ દૂધનો ઉપયોગ કરવાથી દરરોજનું 30 ટકા કેલ્શિયમ મળે છે. આ સિવાય દૂધમાં રહેલા પ્રોટીન, વિટામિન ડી અને વિટામિન બી 12 તેને સુપર હેલ્થી ફૂડ બનાવે છે. દૂધમાંથી મળતા પોષક તત્વ કેલ્શિયમ હાડકાને સ્વાસ્થ બનાવે છે. ગાયના દૂધમાં મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. પરંતુ દૂધનો વધુ ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાન કરે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

વધારે દૂધ પીવાથી તમારા હાડકાંને નુકસાન થાય છે. આ દૂધ પોષક અથવા આરોગ્યપ્રદ હોવા વિશે તમે જે વિચારો છો તેનાથી વિરુદ્ધ છે. બીએમજેમાં પ્રકાશિત સંશોધન મુજબ, એવું જાણવા મળ્યું છે કે દરરોજ ત્રણ કે ત્રણથી વધુ ગ્લાસ દૂધનું સેવન કરવાથી મહિલાઓના હાડકાના ફ્રેક્ચર થવાનું જોખમ વધી શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, જે લોકો દરરોજ ત્રણ ગ્લાસ દૂધ પીતા હોય છે તેમને હાડકાંના ફ્રેક્ચર થવાનું જોખમ 16 ટકા વધારે હોય છે. સંશોધન એ પણ બતાવ્યું કે વધુ દૂધના ઉપયોગથી ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય છે અને આ ડી-ગેલેક્ટોઝ નામના શુગરને કારણે થાય છે.

દૂધમાં ચરબીનું પ્રમાણ વધારે છે. જો તમે દિવસમાં એક ગ્લાસથી વધારે દૂધ પીતા હોવ તો તમારું કોલેસ્ટરોલનું સ્તર વધી શકે છે. આ કારણે મેદસ્વીપણા, બ્લડપ્રેશર અને રક્તવાહિનીના રોગો થવાની સંભાવના છે.

એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે વધુ ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે. આ સ્થિતિમાં જો તમે વધુ દૂધ પીશો, તો પછી તમે પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બની શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">