Toiletમાં ના કરશો મોબાઈલનો ઉપયોગ! નહીંતર થશે આ ગંભીર બીમારીઓ

ટોઇલેટમાં મોબાઈલ લઇ જવું જોખમી નીવળી શકે છે. મોબાઈલ ફોન ટોઇલેટમાં સાથે લઇ જવાની ટેવ જીવલેણ બીમારીને નોતરી શકે છે.

Toiletમાં ના કરશો મોબાઈલનો ઉપયોગ! નહીંતર થશે આ ગંભીર બીમારીઓ
Mobile Phone
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 20, 2021 | 1:43 PM

ટોઇલેટમાં મોબાઈલ લઇ જવું જોખમી નીવળી શકે છે. મોબાઈલ ફોન ટોઇલેટમાં સાથે લઇ જવાની ટેવ જીવલેણ બીમારીને નોતરી શકે છે. તમે અને તમારા પરિવારને પણ જીવલેણ બેક્ટેરિયાની અસર થઇ શકે છે.

હરસની સમસ્યા થઇ શકે છે નાની ઉંમરમાં પણ હવે પાઈલ્સની સમસ્યા વધી ગઈ છે. હરસની સમસ્યાને પાઇલ્સ પણ કહેવામાં આવે છે. હરસની સમસ્યા પાછળ મોટા પ્રમાણમાં ટોઇલેટમાં મોબાઈલ લઇ જવાની આદતને આભારી છે. તમે મોબાઇલ સાથે કમોડ પર બેસો છો, ત્યારે તમારું પૂર્ણ ધ્યાન મોબાઇલ પર હોય છે, તેના કારણે તમે લાંબા સમય સુધી શૌચાલયમાં બેસી રહો છો. આનાથી તમને હરસ એટલે કે પાઈલ્સ થવાનું જોખમ વધી જાય છે.

સ્નાયુઓ પર દબાણ વધારે છે મોટાભાગના લોકો શૌચાલયમાં બેસે છે ત્યારે સમાચાર વાંચે છે કે સોશિયલ મીડિયાની સાઇટ્સ જોવે છે. ઘણા વિડિઓઝ જુએ ​​છે કે પછી ચેટ કરે છે. તેના કારણે સમયનો પણ ખ્યાલ નથી રહેતો અને લાંબા સમય સુધી શૌચાલયમાંં બેસી રહે છે. આ કારણે લોઅર ભાગમાં અને કમરના સ્નાયુઓ પર દબાણ આવે છે અને સ્નાયુઓનું જોખમ વધે છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
Do not use mobile in the toilet, otherwise this serious disease will occur

ફોન પર રહેલા બેક્ટેરિયા જોખમી

જીવલેણ બેક્ટેરિયા ચોંટી જાય છે ફોન પર ટોઇલેટમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે. આવી સ્થિતિમાં ફોનને ટોઇલેટમાં લઇ જવાથી બેક્ટેરિયા ફોન પર ચોંટી જાય છે. બહાર નીકળીને તમે હાથ તો ધોઈલો છો પણ ફોન પર બેક્ટેરિયા ચોંટેલા જ રહે છે. આને કારણે ઘણા પ્રકારના ચેપી રોગ થવાનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચો: અમિતાભની વિનંતી પર શિવરાજ સરકારે કોન્સ્ટેબલની પત્નીની કરી બદલી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">