IRCTC લાવ્યું છે ખાસ પેકેજ , ગાઢ જંગલોની વચ્ચે કુદરતી સૌંદર્યનો આનંદ માણવાની તક, જાણો વિગતવાર

Wondrous Andaman : IRCTC (Indian Railway Catering and Tourism Corporation)ઝોનલ ઓફિસ, મુંબઇ એક વિશેષ પેકેજ (Wondrous Andaman) લાવ્યું છે. અંદમાન નિકોબાર માટે આ પેકેજ ઓફર કરાઈ રહ્યું છે. આ ટૂર પેકેજમાં (Wondrous Andaman)ઘણી વસ્તુઓ આવરી લેવામાં આવી રહી છે.

IRCTC લાવ્યું છે ખાસ પેકેજ , ગાઢ  જંગલોની વચ્ચે કુદરતી સૌંદર્યનો આનંદ માણવાની તક, જાણો વિગતવાર
Wondrous Andaman Tour Package BY IRCTC
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 16, 2021 | 11:13 PM

Wondrous Andaman : IRCTC (Indian Railway Catering and Tourism Corporation)ઝોનલ ઓફિસ, મુંબઇ એક વિશેષ પેકેજ (Wondrous Andaman) લાવ્યું છે. અંદમાન નિકોબાર માટે આ પેકેજ ઓફર કરાઈ રહ્યું છે. આ ટૂર પેકેજમાં (Wondrous Andaman)ઘણી વસ્તુઓ આવરી લેવામાં આવી રહી છે. જેમ કે પોર્ટ બ્લેર, હેવલોક અને નીલ આઇલેન્ડનો સમાવેશ થાય છે. અંદમાન અને નિકોબાર ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શામેલ છે. જે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર વચ્ચેના ટાપુઓનું જૂથ છે.

શું છે પેકેજની ડીલ Wondrous Andamanના આ પેકેજમાં તમને ફ્લાઇટ દ્વારા જવાની તક મળશે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. તેમાં પોર્ટ બ્લેર 3 રાત, હેવલોક 1 રાત, અને નીલ આઇલેન્ડમાં 1 રાત રોકાવા મળશે . આ પેકેજ 9 માર્ચથી 14 માર્ચ 2021 સુધીનું છે. તેમાં તમને ભોજન પણ મળશે જેમાં નાસ્તો અને ડિનર શામેલ છે. ફ્લાઇટ મુંબઇથી ઉપલબ્ધ થશે.

પેકેજ કાસ્ટ IRCTC આ પેકેજને પાંચ કેટેગરીમાં લાવ્યું છે. જેમાં એડલ્ટ ઓન સિંગલ ઓક્યુપેન્સી 61500 રૂપિયા, એડલ્ટ ઓન ડબલ ઓક્યુપેન્સી રૂ. 47800, એડલ્ટ ઓન ટ્રિપલ ઓક્યુપેન્સીના રૂ 47000, ચાઈલ્ડ વિથ બેડ (2 થી 11 વર્ષ) માટે 39500 રૂપિયા અને ચાઈલ્ડ વિથઆઉટ બેડ માટે (2 થી 11 વર્ષ) રૂ 26300 રૂપિયા ખર્ચ થશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કેન્સલેશન પોલિસી >> પ્રસ્થાન તારીખના 21 દિવસ પહેલા પેકેજ કોસ્ટ પર 30 ટકા >> પ્રસ્થાન તારીખના 21 થી 15 દિવસ પહેલા પેકેજ કોસ્ટ પર 55 ટકા >> પ્રસ્થાન તારીખના 14 થી 8 દિવસ પહેલા પેકેજ કોસ્ટ પર 80 ટકા >> પ્રસ્થાન તારીખના 7 થી 0 દિવસ પહેલા પેકેજ કોસ્ટ પર 100 ટકા

સુંદર દૃશ્યો નિહાળો આ ટાપુઓ બંગાળની ખાડીમાં તારાઓની જેમ ચમકતા હોય છે. ગાઢ જંગલો આ ટાપુઓને આવરે છે. વિવિધ ફૂલો અને પક્ષીઓ રોમેન્ટિક વાતાવરણ બનાવે છે. અહીં સફેદ બીચ પરના પામ વૃક્ષો સમુદ્રની લયમાં વહે છે. જે ખૂબ જ સુંદર દૃશ્ય છે. શહેરના ભાગમ ભાગથી દૂર આ દૃશ્યોની વચ્ચે તમે તમારી જાતને રિલેક્સ કરી શકો છો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">