પ્રેસીડેન્ડ જો બાઈડનની ટીમમાં ૨૦ ભારતીય મૂળના વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ૨૦માંથી ૧૩ મહિલાઓ છે. આ લિસ્ટમાંથી ૧૭ વ્યક્તિઓ છે હમેશ માટે વ્હાઈટ હાઉસમાં જ બેસશે.
1/20

કમલા હેરિશ, અમેરિકાના બીજા શક્તિશાળી વ્યક્તિ બન્યા છે. તેમને વાઈસ પ્રેસિડેન્ટ અપાયું છે.
2/20

નેહા ગુપ્તા વ્હાઈટ હાઉસ કાઉન્સિલના ડે.એસોસિએટ
3/20

સોનિયા અગ્રવાલ વ્હાઈટ હાઉસના ડોમેસ્ટિક ક્લાઈમેટ પોલિસીના સિનિયર એડવાઈઝર
4/20

માલા અડીગા ફર્સ્ટ લેડીના પોલીસી ડાયરેક્ટર
5/20

રિમા શાહ વ્હાઈટ હાઉસ કાઉન્સિલના ડે.એસોસિએટ
6/20

વેદાંત પટેલ પ્રેસિડેન્ટના આસી.પ્રેસ સેક્રેટરી
7/20

શાંતિ કાલાથીલને હ્યુમન રાઈટ્સના કો-ઓર્ડીનેટર
8/20

વનિતા ગુપ્તા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં એસોસીએટ એટોર્ની જનરલ
9/20

સુમોના ગુહા સાઉથ એશિયાના સિનિયર ડાયરેક્ટર
10/20

ગૌતમ રાઘવન પર્સનલ ડે.ડિરેક્ટર
11/20

વિનય રેડ્ડી ડાયરેક્ટર ઓફ સ્પીચ રાઈટિંગ
12/20

તરુણ છાબડા નેશનલ સિક્યુરીટીના સિનીયર ડાયરેક્ટર
13/20

શબરીના સિંહ ફર્સ્ટ લેડીના ડે.પ્રેસ સેક્રેટરી
14/20

વિદુર શર્માને વ્હાઈટ હાઉસની કોવીડ રિસ્પોન્સ ટીમના પોલીસી એડવાઈઝર
15/20

ડો. વિવેક મૂર્તિ યુ.એસ.ના સર્જન જનરલ
16/20

ગરિમા વર્મા ફર્સ્ટ લેડીના ડીજીટલ ડાયરેક્ટર
17/20

આયસા શાહ વ્હાઈટ હાઉસમાં ડીજીટલ સ્ટ્રેટેજી મેનેજર
18/20

ઉજરા જેયા અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફર સિવિલિઅન સિક્યુરીટી
19/20

સમીરા ફાજવી યુ.એસ.નેશનલ ઈકોનોમિક કાઉન્સિલના ડે.ડિરેક્ટર
20/20

નીરા ટંડન ઓફિસ મેનેજમેન્ટ અને બજેટની ડાયરેક્ટર