Birthday Special, જાવેદ અખ્તર દ્વારા લખાયેલા એ ડાયલોગ્સ, જે ચડી ગયા છે સૌની જીભે

ફિલ્મ લેખક, કવિ, ડાયલોગ રાઈટર, ગીતકાર બહુમુખી પ્રતિભા ધરાવતા જાવેદ અખ્તરને કોણ નથી ઓળખતું.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 17, 2021 | 12:23 PM
ફિલ્મ લેખક, કવિ, ડાયલોગ રાઈટર, ગીતકાર બહુમુખી પ્રતિભા ધરાવતા જાવેદ અખ્તરને કોણ નથી ઓળખતું. આજે આ ઉમદા લેખક 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે ચાલો યાદ કરીએ એમની કલમથી નીકળેલા એવા ડાયલોગ્સ, જે અમર થઇ ગયા. આમાંથી કેટલીક ફિલ્મોમાં સલીમ-જાવેદની જોડીએ સાથે કામ કર્યું હતું.

1 / 8
 સદીઓની સદીઓ વીતશે તેમ છતાં ડોન ફિલ્મનો આ ડાયલોગ લોકોની જીભ પર રમતો જ રહેશે. આજે પણ પકડા પકડીની રમતમાં બાળકો બોલતા જોવા મળે છે કે “ડોન કો પકડના મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ”. ફિલ્મ ડોનના રાઈટર સલીમ-જાવેદ હતા.

2 / 8
અત્યારના સમયની ફિલ્મોમાં પોલીસનો વટ જોવા મળે છે. પરંતુ પોલીસમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલો કોઈ રોલ હોય તો એ છે ઝંઝીર ફિલ્મમાં બચ્ચનનો રોલ. ફિલ્મ ઝંઝીરના રાઈટર સલીમ-જાવેદ હતા.

3 / 8
 ફિલ્મ મશાલનો આ સિન, અને એમાં દિલીપ કુમારનો અભિનય આજે પણ રુવાડા ઉભા કરી જાય છે. આ સિનના ડાયલોગ હૃદયથી સોસરવા નીકળી જાય એવા છે. ફિલ્મ જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવી હતી.

4 / 8
“મોગેંબો ખુશ હુઆ” આ ડાયલોગ લખતી વખતે જાવેદ સાહેબે કહ્યું હતું કે ‘આ ડાયલોગ એટલો લોકપ્રિય થશે કે ક્રિકેટમાં કપિલ દેવ સિક્સ મારશે ત્યારે પણ લોકો આ ડાયલોગ બોલશે’ અને આ ડાયલોગ આજે પણ લોકોને મુહાજુબાની યાદ છે.

5 / 8
ફિલ્મ શોલેનો આ મશહુર ડાયલોગ કોને યાદ નહીં હોય? આજનો તારીખમાં પણ ફ્રેન્ડસ ગ્રૂપમાં એકબીજાને પ્રોત્સાહિત કરવા માટે આ ડાયલોગ અચૂક બોલવામાં આવે છે.

6 / 8
“ક્યાં હૈ તુમ્હારે પાસ?”, “મેરે પાસ મા હૈ”. આ બે લાઈન જ પુરતી છે જાવેદ અખ્તરના લેખનના વખાણ કરવા માટે.

7 / 8
દિવાર ફિલ્મનો આ ડાયલોગ, ગુસ્સો અને જુસ્સો એક સાથે અપાવી ડે એટલો સક્ષમ છે. જાવેદ અખ્તરની કલમને સલામ.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">