Chocolate Day 2021: આ ફિટ બોલીવૂડ સ્ટાર્સ પણ ચોકલેટને નથી કહી શકતા “ના”

આજે વેલેન્ટાઇન વિકનો ચોકલેટ ડે છે. ચાલો તમને જણાવી દઈએ જે ફિટનેસ ફ્રિક છે. પરંતુ ચોકલેટ જોઇને પોતાની જાત પર કંટ્રોલ નથી કરી શકતા.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 09, 2021 | 1:14 PM
દીપિકા પાદુકોણને ડાર્ક ચોકલેટ સૌથી વધુ પસંદ છે. દીપિકાએ ઘણી વખત સોશિયલ મીડિયા પર ચોકલેટ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. દીપિકાએ એકવાર કહ્યું હતું કે તેને હોટ ચોકલેટ પસંદ છે. દીપિકા ચોકલેટ્સના ફોટા શેર કરતી રહે છે.

1 / 6
બેબો બોલિવૂડની સૌથી ફીટ અભિનેત્રીઓમાંની એક છે. પોતાની જાતને ફીટ રાખવા માટે ઘણાં વર્કઆઉટ્સ કરતી રહે છે. પરંતુ ચોકલેટ્સ જોઈને તે પોતાના પર નિયંત્રિત નથી રાખી શકતી. લોકડાઉનમાં પણ કરીનાએ ચોકલેટ કેકનો ખૂબ આનંદ માણ્યો. કરિશ્માએ ઘણી વખત કરીના માટે કેક પણ મોકલાવી છે.

2 / 6
દીપિકાની જેમ પતિ રણવીર સિંહ પણ ચોકલેટનો ચાહક છે. તેણે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તે ચોકલેટ્સ માટે કંઇ પણ કરી શકે છે. તેના ફિટનેસ ટ્રેનર્સ પણ રણવીરની આ આદત છોડાવી શક્યા નથી.

3 / 6
સોનમ કપૂર એક હાર્ડકોર ચોકલેટ પ્રેમી છે. તે પોતાના માટે ચોકલેટ અને ચોકલેટ કૂકીઝ બનાવતી હોય છે. તક મળે કે તરત જ સોનમ ચોકલેટ પ્રેમ વ્યક્ત કરતી હોય છે.

4 / 6
આલિયા ભટ્ટ પણ ચોકલેટની આદી છે. તેની તંદુરસ્તીને જોતા તમને લાગશે નહીં પણ તે ખૂબ ચોકલેટ ખાય છે. આટલું જ નહીં તાજેતરમાં જ આલિયાએ કહ્યું કે તેને બટાકા અને ચોકલેટ ખુબ પસંદ છે.

5 / 6
ડાયના પેન્ટીને તમામ પ્રકારની ચોકલેટ્સ પસંદ છે. તે ચોકલેટ તેમજ ચોકલેટ ડ્રીંકને પસંદ કરે છે. ડાયનાનો ચોકલેટ પ્રત્યેનો પ્રેમ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જોવા મળતો હોય છે. ઘણી વાર ચોકલેટ ખાતા સમયના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">