દેશનું સૌથી મોટુ દરિયાઈ યુદ્ધાભ્યાસ: ‘SEA VIGIL 21’ સંપન્ન, નૌસેનાએ કર્યું શક્તિ પ્રદર્શન

ભારતીય નૌસેનાએ 12 અને 13 જાન્યુઆરીએ બે દિવસીય કવાયત ‘સી વિજિલ 21″ હાથ ધરી હતી. ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

  • Tv9 webdesk41
  • Published On - 15:18 PM, 14 Jan 2021
1/9
Country's largest naval exercise: 'SEA VIGIL 21' completed, Navy demonstrates strength
આ કવાયતનો ઉદ્દેશ દેશની 7,516 કિલોમીટર લાંબી દરિયાઇ સરહદ અને બે મિલિયન ચોરસ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનું રક્ષણ કરવાનો છે
2/9
Country's largest naval exercise: 'SEA VIGIL 21' completed, Navy demonstrates strength
ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.
3/9

આ કવાયતમાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શામેલ છે, જે 7500 કિલોમીટર દરિયાઇ સરહદ અને EEZ તરફનો વિસ્તાર ધરાવે છે.

4/9
Country's largest naval exercise: 'SEA VIGIL 21' completed, Navy demonstrates strength
સી વિજિલને અત્યાર સુધીની સૌથી મોટી દરિયાઈ સંરક્ષણ કવાયત ગણાવવામાં આવી છે

5/9
Country's largest naval exercise: 'SEA VIGIL 21' completed, Navy demonstrates strength
જાન્યુઆરી 2019 પછી આ બીજી વાર સી વિજિલ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

6/9
Country's largest naval exercise: 'SEA VIGIL 21' completed, Navy demonstrates strength
ભારતીય નૌસેનાએ સી વિજિલ કવાયત દરમિયાન તેના નોંધપાત્ર સંખ્યામાં વહાણો અને અન્ય સંસાધનો તૈનાત કર્યા હતા.

7/9
Country's largest naval exercise: 'SEA VIGIL 21' completed, Navy demonstrates strength
રાજ્યની પોલીસ ટીમો, ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના કમાન્ડોએ દરિયાઇ આતંકવાદ સામે લડવાની પ્રેક્ટિસ કરી હતી.

8/9
Country's largest naval exercise: 'SEA VIGIL 21' completed, Navy demonstrates strength
નવેમ્બર, 2008 માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની ગણતરી અત્યાર સુધીના સૌથી ભયાનક આતંકવાદી હુમલામાં થાય છે.

9/9