તમે ક્યારેય મહિલા પંડિતને લગ્ન કરાવતા જોયા છે ? જુઓ દીયા-વૈભવના લગ્નની તસવીરો

વૈભવ અને દીયાના લગ્ન કરાવનાર પંડિતનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. આની પહેલા તમે ક્યારે એક મહિલા પંડિતને લગ્ન કરાવતા નહીં જોઇ હોય….

  • tv9 webdesk39
  • Published On - 17:01 PM, 18 Feb 2021
Have you ever seen a woman Pandit get married? See pictures of Diya-Vaibhav's wedding

બોલીવુડ એક્ટ્રેસ દીયા મિર્ઝા અને વૈભવ રેખીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ક્યારેક દીયાની મહેંદીના ફોટોઝ તો ક્યારેક વરમાળા પહેરાવતો વીડિયો વારયલ થઇ રહ્યો છે પરંતુ હવે વૈભવ અને દીયાના લગ્ન કરાવનાર પંડિતનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. આની પહેલા તમે ક્યારે એક મહિલા પંડિતને લગ્ન કરાવતા નહીં જોઇ હોય….