IPL New Faces 2021 : જુઓ IPL 2021ના 10 નવા ચહેરાઓ, સચિન પુત્ર અર્જુન તેંડુલકર પર સૌની નજર. જુઓ Photos

આ વખતે ઓક્શનમાં ભારતના ડોમેસ્ટિક ટુર્નામેંટમાં નીકળેલા અનેક નવા પ્રતિભાશાળી ખેલાડીઓ ઉપર કરોડોની બોલી લાગી શકે છે. 20 લાખ Base Price ધરાવનારા વડોદરાના Vishnu Solanki, Kedar Devdhar, Avi Barot જેવા ખેલાડીઓ પર કરોડોની બોલી લાગવાની સંભાવના છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 18, 2021 | 2:51 PM
સચિન તેંડુલકરનો પુત્ર Arjun Tendulkar હજુ સુધી સીનિયર લેવલે પરફોર્મ નથી કર્યું, અર્જુને MIG ક્રિકેટ ક્લબ તરફથી રમતા 31 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા

1 / 10
Atit Sheth Bowling Allrounder  સૈયદ મુશ્તાક ટૂર્નામેન્ટમાં કન્સિસટન્ટ પરફોર્મર રહ્યો, તેને 8 મેચમાં 5 .10ની ઈકોનોમી અને 18.63ની સરેરાશથી 11 વિકેટ લીધી. તેને અત્યાર સુધીમાં 34 ટી-20 મેચ રમ્યા. જેમાં 71.50ની સરેરાશથી 143 રન બનાવ્યા અને 7.55ની ઈકોનોમીથી 46 વિકેટ લીધી.

2 / 10
ગુજરાતના Avi Barot બેટ્સમેને સૈયદ મુશ્તાક ટ્રોફીની 2021ની સીઝનમાં પોતાની ધમાકેદાર બેટિંગથી સૌને ઇમ્પ્રેસ કર્યા હતા. ટૂર્નામેન્ટ દરમિયાન તેને લાંબા શોટને બદલે ઓર્થોડોક્સ શોટ્સ માર્યા. ટૂર્નામેન્ટમાં તે સૌથી વધુ રન બનાવવાના મામલામાં નારાયણ જગદીશન, કેદાર દેવધર, પ્રભસિમરન સિંહ પછી ચોથા નંબરે રહ્યો

3 / 10
ઈન્દોરના Jalaj Saxena ની સૌથી મોટી ખાસિયત છે કે તે એક All rounder Player છે. જલજ આ પહેલાં પણ Mumbai-Indians અને Royal-Challengers-Bangalore માટે IPL રમી ચુક્યો છે

4 / 10
મુંબઈના 25 વર્ષના Bating All rounder Jay Bista છેલ્લાં કેટલાંક મેચથી શાનદાર ફોર્મમાં છે. તેને સૈયદ મુશ્તાક ટૂર્નામેન્ટની છેલ્લી 4 ઈનિંગમાં 26,69, 30 અને 92 રન ઠપકાર્યા છે.

5 / 10
વડોદરાના Kedar Devdhar સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટના બીજા હાઈએસ્ટ રન સ્કોરર છે. કૃણાલ પંડયાની ગેરહાજરીમાં તેને પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમને ટૂર્નામેન્ટના ફાઈનલમાં પણ પહોંચાડી હતી

6 / 10
29 વર્ષના ફાસ્ટ બોલર Lukman Iqbal Meriwala સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ મેળવનાર બીજો બોલર રહ્યો. તેને 8 મેચમાં 6.51ની ઈકોનોમીથી 15 વિકેટ લીધી

7 / 10
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટમાં keralના ઓપનર Mohammad Azharuddinએ ટૂર્નામેન્ટ ઈતિહાસનો બીજી સૌથી ફાસ્ટ સેન્ચુરી મારી હતી.

8 / 10
34 વર્ષના સૌરાષ્ટ્રના Sheldon Jackson બેટ્સમેને ટૂર્નામેન્ટમાં પોતાના એક્સપીરિંયનો ભરપૂર ઉપયોગ કર્યો. તેને પુડ્ડુચેરી માટે 5 મેચમાં 80.66ની સરેરાશથી 242 રન બનાવ્યા.

9 / 10
વિષ્ણુ સોલંકી : વડોદરાના આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં પોતાના પરફોર્મન્સથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

10 / 10

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">