Delhi Kisan Tractor Rally Photos: બેરિકેડ તોડી લાલ કિલ્લા પર પહોંચ્યા ખેડૂતો, જુઓ ઉગ્ર થઈ રહેલું પ્રદર્શન

કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાની વિરૂદ્ધ આંદોલનના 62માં દિવસે ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢી.

  • Kunjan Shukal
  • Published On - 17:31 PM, 26 Jan 2021
1/8
ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતોએ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદા વિરૂદ્ધ ટ્રેક્ટર માર્ચ કાઢી.
2/8
ટ્રેક્ટર માર્ચ દરમિયાન ઘણી જગ્યાઓ પર ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડિંગને તોડ્યા.
3/8
માર્ચ દરમિયાન ખેડૂતો અને પોલીસની વચ્ચે અથડામણ જોવા મળી.
4/8
ટ્રેક્ટર માર્ચ દરમિયાન ઘણી જગ્યાઓ પર ખેડૂતોએ પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયત્ન કર્યો.
5/8
સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ખેડૂતોએ વિખેરવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો.
6/8
સ્થિત પર કાબૂ લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.
સ્થિત પર કાબૂ લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.
7/8
અથડામણ દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
8/8
કૃષિ કાયદાઓની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો મોટી સંખ્યામાં લાલ કિલ્લાની અંદર દાખલ થયા.