ગઈકાલે WhatsApp દ્વારા પ્રાઈવસીને લઈને કેટલીક જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ બાદ તરત જ સોશિયલ મીડિયામાં મિમ્સ શરુ થઇ ગયા હતા.
1/7

બાહુબલીનો આ અદ્દભુત સીન યાદ છે? એને પણ મિમ સાથે જોડે દેવાયો.
2/7

થોડા મહિના પહેલા વાયરલ થયેલા બાબા કા ઢાબાના બાબાના અંદાજમાં પણ મિમ વાયરલ થયા.
3/7

મિમની રેસમાં બબુભૈયા પાછળ રહી જાય એમ થોડું ચાલે?
4/7

કોઈએ તો હેરી પોટર પ્રોફેસર સ્નેપના ફોટા સાથે દેશી ભાષામાં એકદમ ફની મિમ બનાવ્યો હતો.
5/7

તો કોઈએ કટાક્ષ કર્યો કે WhatsAppની સ્ટોરી જોવાઈ ગઈ એના પર પણ નજર રાખવામાં આવે છે.
6/7

કોઈએ મિમમાં રામાંનાદ સાગરની રામાયણના અંદાજમાં WhatsAppની ચતુરાઈ પર કટાક્ષ કર્યો.
7/7

અક્ષય કુમારના મિમ વગર મિમ વોર તો અધૂરી જ રહી જાય ને.