સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ તિથિ: વાંચો તેમના કેટલાક શ્રેષ્ઠ વિચારો

આજે 12 ફેબ્રુઆરી છે. આજે સ્વામી દયાનંદ સરસ્વતીની ( swami dayanand saraswati ) જન્મજયંતિ છે. જન્મજયંતિ નિમિત્તે વાંચો swami dayanand saraswatiના અમૂલ્ય વિચારો.

  • tv9 webdesk37
  • Published On - 12:17 PM, 12 Feb 2021
1/6
આજે સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ છે.
2/6
તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1824 ના રોજ તનકારામાં થયો હતો.
3/6
સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક હતા.
4/6
સ્વામી દયાનંદ સરસ્વતી મહાન ચિંતક, સમાજ સુધારક અને દેશભક્ત હતા.
5/6
તેમણે 1876 માં હતું કે તેમણે સ્વરાજ માટે India For Indians ની શરૂઆત કરી.
6/6
સ્વામી દયાનંદ સરસ્વતી વેદને સર્વોચ્ચ માનતા હતા. અને વેદના પુરાવા આપીને તેમણે સમાજમાં કુરિવાજોનો ઘણો વિરોધ કર્યો.