બોલીવૂડની ફિલ્મ રશિમ રોકેટનું શૂટિંગ કચ્છમાં થઇ રહ્યું છે ત્યારે. અભિનેત્રી Taapsee Pannuએ સેટ પરથી કેટલીક તસ્વીરો શેર કરી હતી. Taapseeએ આ ફિલ્મમાં દોડવીરની ભૂમિકામાં જોવા મળશે.જુઓ Taapseeનો આ કચ્છ પ્રવાસ.
1/5

તાપસી રશ્મિ રોકેટનું શૂટિંગ કચ્છમાં કરી રહી છે. સેટ પરથી તાપસીએ ઘણા ફોટોઝ શેર કર્યા હતા.
2/5

તાપસીએ ઘણી સ્ટોરી શેર કરી હતી. જેમાં તે ફેમશ હળદરનું શાક જમતી નજર આવે છે તાપસી હળદરનું શાક હેલ્દી અને ઇમ્યુનિટી બૂસ્ટર છે એમ લખ્યું હતું. તેમજ ઊંટની તસ્વીર મુકીને લખ્યું હતું કે આ મરા કો-સ્ટાર છે.
3/5

આ ઉપરાંત ઘણી કચ્છી વાનગીનો સ્વાદ પણ તાપસીએ માણ્યો હતો. તેમજ ભૂંગાની સુંદર છતના પણ વખાણ કર્યા હતા.
4/5

તાપસીએ #BhujDiaries કરીને ઘણી તસ્વીરો શેર કરી હતી.
5/5

સેટ પર હથોડા ત્યાગીના નામે પ્રખ્યાત અભિનેતા અભિષેક બેનર્જી પણ જોવા મળ્યા હતા. અભિષેકે પણ ઘણી મોમેન્ટસ શેર કરી હતી.