કરીના કપૂર ખાને આજે સવારે સીઝરિયન ડિલિવરી દ્વારા પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર તસવીરો સતત વાયરલ થઈ રહી છે.
1/3

કરિશ્મા કપૂર હોસ્પિટલ પહોંચી હતી.
2/3

રણધીર કપૂર પુત્રી કરીના કપૂરને મળવા પહોંચ્યા
3/3

સૈફ અલી ખાન આજે સવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા તે ઘરે જઈને તૈમૂરને હોસ્પિટલ લઈ આવ્યા છે.