Viral: બાગપતમાં એક ગ્રાહકને લઈને લારીવાળા વચ્ચે મારામારી, ફિલ્મી અંદાજમાં VIDEO વાયરલ

બાગપતના બડોત કોતવાલી શહેરમાં બે ચાટપુરીના લારીવાળા વચ્ચે માર્કેટમાં મારામારી થઈ ગઈ હતી. બંને પક્ષોએ લાકડીઓ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. સ્થળ પર પોલીસે બંને તરફથી 10 લોકોને અટકાયત કરી હતી. લોહિયાળ અથડામણમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Viral: બાગપતમાં એક ગ્રાહકને લઈને લારીવાળા વચ્ચે મારામારી, ફિલ્મી અંદાજમાં VIDEO વાયરલ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 23, 2021 | 12:10 PM

બાગપતના બડોત કોતવાલી શહેરમાં બે ચાટપુરીના લારીવાળા વચ્ચે માર્કેટમાં મારામારી થઈ ગઈ હતી. બંને પક્ષોએ લાકડીઓ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. સ્થળ પર પોલીસે બંને તરફથી 10 લોકોને અટકાયત કરી હતી. લોહિયાળ અથડામણમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસીમાં દાખલ કરાયા હતા. ખરેખર આ શહેરના આઝાદ માર્કેટમાં હરિન્દર અને આશુ ચાટની લારીઓ આવેલી છે. સોમવારે બંને પક્ષ વચ્ચે એક ગ્રાહકને લઈને ખળભળાટ મચી ગયો હતો અને જોતજોતામાં બંને પક્ષ લાકડીઓ લઈને લડવા લાગ્યા હતા. આ લડતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા લોકો આ લડતની મજા પણ લઈ રહ્યા છે અને એક વ્યક્તિને લઈને હસી મજાકનો માહોલ પણ બની ગયો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વીડિયોમાં આઈન્સ્ટાઈન લૂક સાથે એક વ્યક્તિ જાનદાર લડત આપી રહ્યો છે. નીચે પાડવા છતાં તે લાકડી છોડતો નથી અને હુમલો કરે રાખે છે. આ નાનકડી ફાઈટે બહુ મોટી ચર્ચા ઉભી કરી છે. લોકો આ ફાઈટ પર અનેક મિમ્સ બનાવી રહ્યા છે. જણાવી દઈએ કે આઈન્સ્ટાઈન લૂકમાં દેખાતો આ માણસ હરિન્દર છે. જે બજારમાં ચાટ પૂરીની લારી ચલાવે છે. વીડિયોમાં જોવા મળતા વ્યક્તિ હરિન્દરના દેખાવે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેના વાળ જોઈને લોકો તેને ‘આઈન્સ્ટાઈન લૂક’ કહેવા લાગ્યા. ‘આઈન્સ્ટાઈન લૂક’ ધરાવતા આ હરિન્દરે શું કહ્યું જાણો.

મિમ્સ થઈ રહ્યા છે વાયરલ

https://twitter.com/ShaitaanSA/status/1364073575133581312

https://twitter.com/Rofl_Raju_/status/1364072872541519877

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">