AMRELI : ભેંસને બચાવવા જતા યુવાન બન્યો સિંહના હુમલાનો ભોગ, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

AMRELI : ધારીના દહીંડા ગામમાં એક યુવાન પર સિંહે હુમલો કર્યો છે. આ યુવાન પર વહેલી સવારે સિંહનો હુમલો થયો હતો.

  • tv9 webdesk37
  • Published On - 16:19 PM, 23 Jan 2021
A young man was attacked by a lion in Dahinda village
સિંહનો હુમલો

AMRELI : ધારીના દહીંડા ગામમાં એક યુવાન પર સિંહે હુમલો કર્યો છે. આ યુવાન પર વહેલી સવારે સિંહનો હુમલો થયો હતો. ગામમાં સિંહ ભેંસ પર હુમલો કરવા ગયો હતો. પરંતુ ભેંસને બચાવવા જતા યુવાન સિંહના હુમલાનો ભોગ બન્યો હતો. હુમલામાં યુવાક ઈજાગ્રસ્ત થયો હતો. હાલમાં યુવાનને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.