AHMEDABAD : સરસપુર વોર્ડમાં BJPની પેનલ જીતી, ગત ટર્મમાં ત્રણ બેઠક કોંગ્રેસે જીતી હતી

AHEMDABAD : વર્ષ 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સરસપુર વોર્ડમાં ત્રણ બેઠક CONGRESSને મળી હતી અને માત્ર એક બેઠક BJPને મળી હતી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 23, 2021 | 6:56 PM

AHEMDABAD : મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પારંપરિક સરસપુર વોર્ડમાં BJPની પેનલની જીત થઇ છે. વર્ષ 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સરસપુર વોર્ડમાં ત્રણ બેઠક CONGRESSને મળી હતી અને માત્ર એક બેઠક BJPને મળી હતી, પણ આ વખતે સરસપુર વોર્ડમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. 

સરસપુર વોર્ડમાં ભાજપ ઉમેદવારો મંજુલાબેન આર. ઠાકોર, ભારતીબેન એમ. વાણી, ભાસ્કરભાઈ ભટ્ટ અને દિનેશ આર. કુશવાહની જીત થઇ છે.જયારે કોંગ્રેસ ઉમેદવારો રજની પરિક્ષિત મહેશ્વરી, ફાલ્ગુનીબેન અનુપસિંહ ચાવડા, નવાજ અલી તાલિબ અલી શેખ, મંગલભાઈ સુરજભાઈની હાર થઇ છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">