AHMEDABAD : નવા સીમાંકન બાદ પણ સ્ટેડીયમ એરિયામાં BJPનો દબદબો યથાવત રહ્યો છે.
AHMEDABAD : મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPના પારંપરિક સ્ટેડીયમ એરિયા વોર્ડમાં BJPની પેનલની જીત થઇ છે. સ્ટેડીયમ એરિયામાં નવા સીમાંકન અને નવા ચહેરાઓ વચ્ચે પણ જનતાએ ભારતીય જનતા પાર્ટીની પેનલને જીતાડી છે. નવા સીમાંકન બાદ પણ સ્ટેડીયમ એરિયામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.
સ્ટેડીયમ એરિયા વોર્ડમાં ભાજપના ઉમેદવારો રશ્મિબેન આરજુભાઈ ભટ્ટ, દીપલબેન હાર્દિકભાઈ પટેલ, મુકેશભાઇ મિસ્ત્રી અને પ્રદીપભાઈ દેવીપ્રસાદ દવેની જીત થઇ છે.