AHMEDABAD : અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. રાજયમાં સૌથી ઓછું મતદાન અમદાવાદ મનપા ચૂંટણી માટે થયું હતું.
AHMEDABAD : અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. રાજયમાં સૌથી ઓછું મતદાન અમદાવાદ મનપા ચૂંટણી માટે થયું હતું. આજે રાજયમાં છ મનપાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં અમદાવાદ મહાનગર પાલિકામાં સૌથી ઓછું 38 ટકા મતદાન નોંધાયું છે.