ચૂંટણી પુરી થવાની સાથે જ Ahmedabadમાં Corona કેસ વધવાની શક્યતા જોવા મળી રહી છે. જેના પગલે તંત્ર સતર્ક થઇ ગયું છે. અમદાવાદમાં (Ahmedabad) કોરોના (Corona ) ટેસ્ટ કેમ્પ ફરી શરૂ કરવામાં આવ્યા છે.
ચૂંટણી પુરી થવાની સાથે જ Ahmedabadમાં Corona કેસ વધવાની શક્યતા જોવા મળી રહી છે. જેના પગલે તંત્ર સતર્ક થઇ ગયું છે. અમદાવાદમાં (Ahmedabad) કોરોના (Corona ) ટેસ્ટ કેમ્પ ફરી શરૂ કરવામાં આવ્યા છે. AMC દ્વારા 7 ઝોનમાંથી 4 ઝોનમાં 25થી વધુ ટેન્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જોધપુર ડી માર્ટ, પ્રહલાદનગર ચાર રસ્તા, મણિનગર રેલવે સ્ટેશન પાસે ટેન્ટ શરૂ કરવામાં આવ્યા છે. મણિનગર રેલવે સ્ટેશન પાસે 11.30 વાગ્યા સુધી 23 રિપોર્ટ થયા જેમાં 1 પોઝિટિવ આવ્યો છે.