Farmer protest live:કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાય દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ, આજે દિલ્લીમાં ટ્રેકટર રેલી યોજતા પૂર્વે હિંસા આચરી હતી.
FARMERS TRACTOR RALLY :કૃષિ બીલ રદ કરવાની માગ સાથે છેલ્લા કેટલાય દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ, આજે દિલ્લીમાં ટ્રેકટર રેલી યોજતા પૂર્વે હિંસા આચરી હતી. પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને 1 પોલીસ ઘાયલ પણ થયો હતો. પોલીસે ફરી ખેડુતો પર આંસુ ગેસના શેલ ફાયર કર્યા છે. પોલીસ ખેડુતોને આઇટીઓ મુખ્ય ચોકડીથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
ખેડુતો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. ઘણા ખેડુતો લાલ કિલ્લાની બહાર ઉભા જોવા મળ્યા છે.
જુઓ વિડીયો