‘GODZILLA VS KONG’ નું TRAILER થયું લોન્ચ, આ તારીખે થશે સિનેમાઘરોમાં રિલીઝ

જેની લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ ગોડજીલા વર્સેસ કૉન્ગ (GODZILLA VS KONG)નું ટ્રેલર (TRAILER) લોન્ચ થયું છે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 25, 2021 | 11:16 AM

જેની લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ ગોડજીલા વર્સેસ કૉન્ગ (GODZILLA VS KONG)નું ટ્રેલર (TRAILER) લોન્ચ થયું છે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

ગોડજીલા વર્સેસ કૉન્ગ ફિલ્મ 26 માર્ચ 2021ના ​​રોજ ભારતમાં મોટા પડદે રિલીઝ કરવામાં આવશે. ટ્રેલર જોઈને તેનો અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મમાં આપત્તિ અને વિનાશને લઈને બતાવવામાં આવ્યું છે.

કોંગ અને તેના રક્ષકો તેમના અસલી ઘરને શોધવા માટે ખતરનાક પ્રવાસ પર નીકળ્યા હતા. તેની સાથે એક નાની અનાથ છોકરી જીયા છે, જે મળીને એક શક્તિશાળી ગઠબંધન બનાવે છે. આ દરમિયાન તે અણધારી રીતે ગોડજીલાના રસ્તામાં આવી જાય છે.

આ ફિલ્મમાં એલેક્ઝાંડર સ્કાર્સગાર્ડ(ALEZANDER SKARSGARD), મિલી બોબી બ્રાઉન,(MILLIE BOBBY BROWN) રેબેકા હોલ, (REBECCA HALL) બ્રાયન ટાયરી હેનરી,(BRIAN TYREE HENRY) શોન ઓગુરી,(SHUN OGURI) એજા ગોંજાલેજ,(EIZA GONZALEZ) જુલિયન ડેનિસન (JULIAN DENISON) અને કાયલ ચાંડલર(KYLE CHANDLER) લીડ રોલમાં છે.

આ ફિલ્મનું નિર્દેશન એડમ વિંગાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. વોર્નર બ્રધર્સ પિક્ચર્સ અને લિજેન્ડરી પિક્ચર્સ તેને આ ફિલ્મને પ્રસ્તુત કરી રહ્યાં છે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

આ ફિલ્મનું નિર્દેશન એડમ વિંગાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. વોર્નર બ્રધર્સ પિક્ચર્સ અને લિજેન્ડરી પિક્ચર્સ તેને એક સાથે રજૂ કરી રહ્યાં છે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

આ પહેલા ગોડજિલા વર્સસ કોંગ 2020માં થિયેટરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે આ થઇ શક્યું ના હતું. તેથી આ વર્ષ 21 માર્ચ રિલીઝ થશે.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">