અમદાવાદનાં વોર્ડ નંબર 11 સરદારનગરમાં ભાજપની પેનલ જીતી છે. કોંગેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારી પાતળી સરસાઈથી હાર્યા છે.
અમદાવાદનાં વોર્ડ નંબર 11 સરદારનગરમાં 12 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી છે. કોંગેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારી પાતળી સરસાઈથી હાર્યા છે, તેમને 16018 મતો મળ્યા હતા. ચાર ભાજપનાં ઉમેદવારોને મળેલા મતો 1.કંચન પંજવાણી – 20386, 2.ચંદ્રપ્રકાશ ખાનચંદાની – 18106, 3.મિત્તલ મકવાણા – 16288 4.સુરેશ દાનાણી – 16159. આમ અમદાવાદનાં વોર્ડ નંબર 11 સરદાર નગરમાં ભાજપની પેનલનો વિજય થયો છે.