GUJARAT : કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

GUJARAT : શિયાળાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં બે દિવસ કોલ્ડવેવ રહેશે. તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં ઠંડી વધશે.

  • Tv9 Webdesk18
  • Published On - 15:46 PM, 22 Jan 2021
GUJARAT: Two day coldwave weather forecast in Kutch
ઠંડી ફાઇલ ફોટો

GUJARAT : શિયાળાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં બે દિવસ કોલ્ડવેવ રહેશે. તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં ઠંડી વધશે. આંશિક ઠંડીથી રાહત મળ્યા બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી છે. આવનારા બે દિવસ પવનોની ગતિ તેજ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડી વધવાની શક્યતા છે.