INDvsAUS: ભારતીય ખેલાડીઓમાં ઓસ્ટ્રેલીયા સામે જીતની ખુશી કેવી ઉછાળા લેતી હતી, જુઓ ત્રણ એંગલના ત્રણ વિડીયોમાં

બ્રિસબેન (Brisbane) જેના પર ઓસ્ટ્રેલીયા (Australia) ને ઘમંડ હતો પોતાના અભેઘ કિલ્લો હોવાનો, પરંતુ ભારતની યુવા ટીમે તેને જીતી લીધો. ભારતીય કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) આ કિલ્લો જીતનારા યોદ્ધા લખાઇ ચુક્યા છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jan 20, 2021 | 9:51 AM

બ્રિસબેન (Brisbane) જેના પર ઓસ્ટ્રેલીયા (Australia) ને ઘમંડ હતો પોતાના અભેઘ કિલ્લો હોવાનો, પરંતુ ભારતની યુવા ટીમે તેને જીતી લીધો. ભારતીય કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) આ કિલ્લો જીતનારા યોદ્ધા લખાઇ ચુક્યા છે. આ લડાઇ કેપ્ટન રહાણે અને યુવાઓના દમ પર જીતી છે. બ્રિસબેનમાં જીત વડે ટીમ ઇન્ડીયા (Team India) એ ઇતિહાસ રચી દીધો, પરંતુ તેનુ મહત્વ પણ ખાસ બની ગયુ છે, કારણ કે ઇતિહાસ ગાથા લખનારા યુવા ખેલાડીઓ હતા.

હવે જીત પણ જો ખાસ હોય તો જશ્ન પણ મોટો જ હોય, બ્રિસબેનમાં જીતનો જશ્ન ટીમ ઇન્ડીયાના ખેલાડીઓમાં કેવો ઉછાળા લઇ રહ્યો હતો, તેને ત્રણ કેમેરાએ ખૂબસુરતી સાથે કંડાર્યા છે.

પ્રથમ દ્રશ્ય
બ્રિસબેનમાં જીત ની પ્રથમ તસ્વીર તે કેમેરાની છે, જેમાં ટીમ ઇન્ડીયાની વિનીંગ મૂવમેન્ટ કેપ્ચર કરવામાં આવી છે. તેમાં સાફ સાફ જોવા મળી રહ્યુ છે કે, ઋષભ પંતના બેટથી ચોક્કો ફટકારાતા જ ટીમ ઇન્ડીયાએ કેવી રીતે ઓસ્ટ્રેલીયાનો ગઢ ફતેહ કરી લીધો.

જશ્નનુ બીજુ દ્રશ્ય

પંત ટીમ ઇન્ડીયાની જીત પર બ્રિસબેનમાં મહોર લગાવી અને ત્યાં ડ્રેસિંગ રુમમાં બેઠેલા સાથી ખેલાડીઓમાં ખુશીની લહેર દોડી ગઇ. મેદાન પર લાગેલા બીજા કેમેરાએ તે તસ્વીરને પણ ખૂબીથી કેદ કરી. ભારતીય ખેલાડીઓ જીત સાથે જ ઉછળી પડ્યા, દોડી પડ્યા અને દોડતા જ મેદાન પર આવી જઇ જીતના હિરો પંતને ગળે લગાવી દીધો. તો ત્યાં જબરદસ્ત ફટકાર સાથે કાંગારુ ટીમ આ દ્રશ્યને તાકતી જ રહી ગઇ.

વિજેતાનુંં ત્રીજુ દ્રશ્ય

જીત મળી ગઇ. જશ્ન મનાવ્યો, તો આ બધાની યાદગીરીઓ પણ તો રહેવી જ જોઇએ. સાબિતી અને યાદગીરીને ત્રીજા એંગલના વિડીયોથી સુંદર કંડારવામાં આવી છે. જીતના જશ્ન બાદ સીરીઝની વિજેતા ટીમને ટ્રોફી થમાવી તો, ભારતીય કેપ્ટન અજીંક્ય રહાણેએ તેને સન્માન સાથે લીધી હતી. તેને ટ્રોફીને પોતાના બંને હાથે ઉઠાવીને હવામાં ઉઠાવી હતી. પછી તો તેણે ટ્રોફીને ટીમના નવા સભ્ય નટરાજનના હાથમાં થમાવી દીધી. એક પછી એક ચમચમાતી ટ્રોફીને ખેલાડીઓ પોતાના હાથમાં લઇને ખુશી વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. આ ઘડીઓ ખરેખર અવિશ્વસનીય રહી હતી, જે ક્રિકેટ ઇતિહાસમાં દર્જ થઇ ગઇ છે.

આ પણ વાંચો: GOLD RATES: જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">