Jamnagar : મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીને લઇને વહીવટી તંત્ર સજ્જ

Jamnagar : મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. હરિયા કોલેજ ખાતે તમામ 16 વોર્ડની મતગણતરી હાથ ધરાશે.

| Updated on: Feb 22, 2021 | 1:35 PM

Jamnagar : મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. હરિયા કોલેજ ખાતે તમામ 16 વોર્ડની મતગણતરી હાથ ધરાશે. જામનગર મનપામાં તંત્રએ બનાવેલા 4 સ્ટ્રોંગરૂમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તંત્રએ મતગણતરી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">