Kheda : કપડવંજમાં પૂર્વ ભાજપ પ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ પર હુમલો

Kheda : કપડવંજમાં પૂર્વ ભાજપ પ્રમુખ પર હુમલો થયો છે. કપડવંજ પૂર્વ ભાજપ પ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ પર હુમલો થયો છે.

  • Tv9 Webdesk18
  • Published On - 20:00 PM, 22 Feb 2021
Kheda: Attack on former BJP president Sejal Brahmbhatt in Kapadvanj

Kheda : કપડવંજમાં પૂર્વ ભાજપ પ્રમુખ પર હુમલો થયો છે. કપડવંજ પૂર્વ ભાજપ પ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ પર હુમલો થયો છે. હેલ્મેટધારી બાઈકચાલકે આ હુમલો કર્યો છે. બાઇકચાલકે લાત મારી પૂર્વ પ્રમુખને રોડ પર પાડી દીધા હતા. સાઈ નગર સોસાયટી પાસે આ ઘટના બની હતી. અહીં નોંધનીય છેકે ચાર દિવસ અગાઉ પૂર્વ પ્રમુખને ધમકી ભર્યો ફોન પણ આવ્યો હતો.