Local Body Polls 2021: સૌરાષ્ટ્રના 3 મહાનગરમાં આજથી બે દિવસ માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરુ કરી

Local Body Polls 2021: સૌરાષ્ટ્રના ત્રણ મહાનગરમાં આજથી બે દિવસ માટે BJP એ સેન્સ પ્રક્રિયાની શરુઆત કરી છે. જામનગર અને ભાવનગરમાં સેન્સ પ્રક્રિયા આજે કર્યા બાદ આવતીકાલે રાજકોટમા સેન્સ પ્રક્રિયા થશે.

  • Pinak Shukla
  • Published On - 12:57 PM, 24 Jan 2021
Local Body Polls 2021: સૌરાષ્ટ્રના 3 મહાનગરમાં આજથી બે દિવસ માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયાની શરુ કરી
સૌરાષ્ટ્રના 3 મહાનગરમાં ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરુ કરી

Local Body Polls 2021: સૌરાષ્ટ્રના ત્રણ મહાનગરમાં આજથી બે દિવસ માટે ભાજપે સેન્સ પ્રક્રિયાની શરુઆત કરી છે. જામનગર અને ભાવનગરમાં સેન્સ પ્રક્રિયા આજે કર્યા બાદ આવતીકાલે રાજકોટમા સેન્સ પ્રક્રિયા થશે. જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની ત્રણેય મહાનગરપાલિકા પર ભાજપનો કબજો છે . રાજકોટ મહાપાલિકામાં 18 વોર્ડ અને 72 બેઠક છે તો જામનગર મહાનગર પાલિકામાં 16 વોર્ડ અને 64 બેઠક છે. ભાવનગર મહાનગરપાલિકા 13 વોર્ડ 52 બેઠક માટે ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.