Local Body Polls 2021:આજથી ભાજપે AMC ચૂંટણી માટે ઉમેદવારો માટે સેન્સ લેવાની શરૂઆત કરી

Local Body Polls 2021: રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાતા જ રાજકીય પક્ષો, કાર્યકરો અને ટીકીટ મેળવવા માટે ઈચ્છુકો તમામ જાગી ગયા છે. ભાજપ દ્વારા આજ સંદર્ભમાં આજથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

| Updated on: Jan 24, 2021 | 11:50 AM

Local Body Polls 2021: રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાતા જ રાજકીય પક્ષો, કાર્યકરો અને ટીકીટ મેળવવા માટે ઈચ્છુકો તમામ જાગી ગયા છે. ભાજપ દ્વારા આજ સંદર્ભમાં આજથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં 12 નિરીક્ષકોની ટીમ આજથી 2 દિવસ સુધી ટિકિટ વાંચ્છુકોને સાંભળશે. નારણપુરા, ગોતા, સરખેજ સહિત ૩૬ વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યારે કે અન્ય 12 વોર્ડ માટે આવતીકાલે હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા. આજે ગોતા વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી જેમાં ગોતા, ઘાટલોડિયા, થલતેજ તથા બોડકદેવ વોર્ડને નિરીક્ષકોની એક ટીમ સાંભળશે. જણાવવું રહ્યું કે આ તમામ વોર્ડ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનાં લોકસભા મતક્ષેત્રમાં આવે છે. દાવેદારો પોતાના નેતાઓ સાથે ટિકિટની માંગણી કરવા પહોચ્યા હતા. પ્રાથમિક તબક્કે ગોતા, બોડકદેવમાં 1-1 મહિલા કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે જ્યારે કે બંને વોર્ડમાં નવા રોસ્ટર પ્રમાણે મહિલા સીટ અનામત રાખવામાં આવી છે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">