Navsari: નાનકડા રોડની કિંમત 30 કરોડ, 1 વર્ષમાં રોડ તુટીને ખાડામાં ફેરવાયો, કોન્ટ્રાક્ટરની કળા?

Navsari: અનેક જગ્યાઓ પર તમે રસ્તાઓ ખરાબ હોવાની વાત સાંભળતા કે અનુભવતા હશો. પણ, નવસારીમાં રસ્તા તુટવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. કારણ કે, નવસારીના હાર્દ સમો નવો બનેલો રીંગ રોડ એક વર્ષ પહેલા પુરા 30 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હતો. જે ફક્ત એક જ વર્ષમાં તુટી ગયો

Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 23, 2021 | 8:55 AM

Navsari: અનેક જગ્યાઓ પર તમે રસ્તાઓ ખરાબ હોવાની વાત સાંભળતા કે અનુભવતા હશો. પણ, નવસારીમાં રસ્તા તુટવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. કારણ કે, નવસારીના હાર્દ સમો નવો બનેલો રીંગ રોડ એક વર્ષ પહેલા પુરા 30 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હતો. જે ફક્ત એક જ વર્ષમાં તુટી ગયો છે.. તેના કારણે વાહન ચાલકોને પણ તકલીફો પડી રહી છે. બિસ્માર રસ્તાથી રાહદારીઓ પરેશાન છે. આટલી મોટી રકમ ખર્ચીને બનાવેલો રીંગ રોડ માત્ર એક જ વર્ષમાં કથળી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થવા લાગ્યાં છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">