Rajkot : ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળી, મગફળી અને ધાણાની પુષ્કળ આવક, ખેડૂતોને મળ્યા સારા ભાવ

Rajkot : ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ પાકોની આવક થઈ છે. પાકની પુષ્કળ આવકથી માર્કેટયાર્ડમાં આવક બંધ કરાઈ છે.

| Updated on: Feb 15, 2021 | 7:00 PM

Rajkot : ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ પાકોની આવક થઈ છે. પાકની પુષ્કળ આવકથી માર્કેટયાર્ડમાં આવક બંધ કરાઈ છે. ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી સફેદ ડુંગળી, મગફળી અને ધાણાની પુષ્કળ આવક થઈ છે. સફેદ ડુંગળીની 75 હજાર બોરી, મગફળીની 60 હજાર ગુણી અને ધાણાની 25 હજાર ગુણી આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં 20 કિલો સફેદ ડુંગળીના 200થી 350 રૂપિયા ભાવ બોલાયા હતા. જ્યારે 20 કિલો મગફળીના 1 હજારથી 1250 રૂપિયા ભાવ બોલાયા હતા. અને ધાણાના 20 કિલો દીઠ 800થી 1500 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">