Rajyasabha Elelction 2021: ભાજપે અંકે કરી બંને બેઠક, સત્તાવાર સર્ટીફિકેટ એનાયત કરાશે

Rajyasabha Elelction માં બે બેઠક સરળતાથી ભાજપના ફાળે આવી. કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભા ન રાખતા રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ રાજ્યસભાનાં સાંસદ બન્યા. ભાજપના બંને ડમી ઉમેદવારોએ આગેવાનોની હાજરીમાં ફોર્મ પરત ખેંચ્યા હતા.

  • Pinak Shukla
  • Published On - 10:54 AM, 22 Feb 2021
Rajyasabha Elelction 2021: ભાજપે અંકે કરી બંને બેઠક, સત્તાવાર સર્ટીફિકેટ એનાયત કરાશે

Rajyasabha Elelction માં બે બેઠક સરળતાથી ભાજપના ફાળે આવી. કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભા ન રાખતા રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ રાજ્યસભાનાં સાંસદ બન્યા. ભાજપના બંને ડમી ઉમેદવારોએ આગેવાનોની હાજરીમાં ફોર્મ પરત ખેંચ્યા હતા. ભાજપના બંને નવા સાંસદોને આજે સર્ટિફિકેટ આપવામાં આવશે.