Local body poll Surat: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવશે મત ગણતરી

સુરત(Surat) મહાનગરપાલિકાની ચૂંટણી માટે યોજાયેલ મતદાનની પ્રક્રિયા રવિવારે પૂર્ણ થતાં તમામ 484 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં સીલ થઈ છે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 22, 2021 | 12:08 PM

Local body poll Surat:  સુરત( Surat ) મહાનગરપાલિકાની ચૂંટણી માટે યોજાયેલી મતદાનની પ્રક્રિયા રવિવારે પૂર્ણ થતાં તમામ 484 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં સીલ થઈ છે. સ્ટ્રોંગરૂમની બહાર ચુસ્ત સુરત ( Surat ) પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીપલોદ અને મજુરાગેટ સ્થિત ગાંધી એન્જીનીયરીંગ કોલેજના મુખ્ય બે મથકો પરથી મંગળવારે સુરત ( Surat ) મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. કુલ 30 વોર્ડની મતગણતરી એસવીએનઆઇટી અને ગાંધી એન્જીનીયરીંગ કોલેજથી થશે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">