SURAT : પુણાની ખાડીમાં ફીણના ગોટેગોટા નજરે પડયા છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતો પાણીનો પ્રવાહ અટકતા આ સમસ્યા સર્જાઇ છે.
SURAT : પુણાની ખાડીમાં ફીણના ગોટેગોટા નજરે પડયા છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતો પાણીનો પ્રવાહ અટકતા આ સમસ્યા સર્જાઇ છે. મોટીમાત્રામાં ફીણના કારણે સ્થાનિક સોસાયટીના લોકોમાં રોષ ફેલાયો છે. ખાડીનું કામ પૂર્ણ થયા બાદ સમસ્યા દૂર થવાનો પાલિકાનો દાવો છે. છેલ્લા કેટલાક દિવસથી ખાડીમાંથી ફીણ નીકળતા લોકોમાં રોષ છે.