Mount Abu: ઘરોની બહાર રાખેલું પાણી બરફમાં ફેરવાયું, જુઓ VIDEO
માઉન્ટ આબુનું તાપમાન માઇનસ 5 ડિગ્રી પહોંચ્યું છે. માઉન્ટ આબુની ખીણમાં આજે હાડ ગાળતી ઠંડી પડી અને ઘરોની બહાર રાખેલું પાણી બરફમાં ફેરવાયું.
માઉન્ટ આબુનું તાપમાન માઇનસ 5 ડિગ્રી પહોંચ્યું છે. માઉન્ટ આબુની ખીણમાં આજે હાડ ગાળતી ઠંડી પડી અને ઘરોની બહાર રાખેલું પાણી બરફમાં ફેરવાયું. હાડ થીજાવતી ઠંડીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ઠંડીના કારણે માઉન્ટ આબુ આજે રાજસ્થાનનું સૌથી ઠંડુ શહેર છે.
Latest Videos
Latest News