Tractor rally: ટ્રેક્ટરોમાંથી નિકળ્યો દેશી-વિદેશી દારૂનો મોટો જથ્થો, શું ખરેખર આ આંદોલન છે?

Tractorrally ખેડૂત આંદોલન દિવસે ને દિવસે તેની ચરમ સીમા પર પહોંચી રહ્યું છે. સરકાર પાસે પોતાની માંગ મનાવવા માટે આજના ખાસ દિવસે Delhi માં ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

Rahul Vegda
| Edited By: | Updated on: Jan 26, 2021 | 1:44 PM

Tractorrally ખેડૂત આંદોલન દિવસે ને દિવસે તેની ચરમ સીમા પર પહોંચી રહ્યું છે. સરકાર પાસે પોતાની માંગ મનાવવા માટે આજના ખાસ દિવસે Delhi માં ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પણ ખેડૂત આંદોલનની આડમાં અસામાજિક તત્વો પણ ઘૂસી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેક્ટરોમાંથી મોટા  પ્રમાણમાં દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જુઓ વિડીયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">