Vadodara Corporation Election 2021: વડોદરામાં સાંસદ રંજન ભટ્ટને મતદાન મથકમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેઓ મતદાન મથકની અંદર પ્રવેશ કરી રહ્યા હતા તે દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારના ભાઈએ તેમને અંદર જતા રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સાંસદ છેક મતદાન મથકની અંદર પહોંચી ગયા હતા.
Vadodara Corporation Election 2021: વડોદરામાં સાંસદ રંજન ભટ્ટને મતદાન મથકમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેઓ મતદાન મથકની અંદર પ્રવેશ કરી રહ્યા હતા તે દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારના ભાઈએ તેમને અંદર જતા રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સાંસદ છેક મતદાન મથકની અંદર પહોંચી ગયા હતા. કૉંગ્રેસના ઉમેદવારના ભાઈ સાંસદ રંજન ભટ્ટનો વીડિયો ઉતારતા છેક મતદાન મથકની અંદર તેમના સુધી ગયા હતા અને ચૂંટણી કાર્ડ કે અન્ય મંજૂરી વિના પ્રવેશવા બદલ તેમને બહાર મોકલવા અધિકારીને ફરિયાદ કરી હતી જેથી અધિકારીએ પણ તેમને બહાર જવા માટે આદેશ કર્યો હતો.