VADODARA : વડોદરામાં નેપાલી વરરાજાએ લગ્ન કરતા પૂર્વે મતદાન કર્યું. સોનક નેપાલીએ ફતેહપુરાની શાળામાં મતદાન કર્યું.
VADODARA : વડોદરામાં નેપાલી વરરાજાએ લગ્ન કરતા પૂર્વે મતદાન કર્યું. સોનક નેપાલીએ ફતેહપુરાની શાળામાં મતદાન કર્યું. સોનક નેપાલી રાણા માર્કેટિંગ કંપનીમાં હેડ છે. સોનકના અમદાવાદ ખાતે લગ્ન છે. ત્યારે વરરાજાએ લગ્ન પૂર્વે મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી છે.