Vadodara: પીવાના ચોખ્ખા પાણી માટે લોકોને વલખા મારવા પડે છે, જુઓ લોકોની શું છે મુશ્કેલીઓ

Vadodara: પીવાના ચોખ્ખા પાણી માટે પણ લોકોને વલખા મારવા પડે છે... જ્યારે કે ગંદકીના કારણે પણ લોકો હેરાન પરેશાન છે

Rahul Vegda
| Edited By: | Updated on: Jan 23, 2021 | 5:46 PM

Vadodara: સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ નજીક ત્યારે લોકોની સમસ્યા પર નજર કરવી પણ જરૂરી છે… એ વાયદાઓ પણ યાદ કરવા જરૂરી છે જે પુરા થયા નથી.. વાત Vadodara ward no 2ની કરીએ તો અહીં હજુ પણ લોકોને અનેક સમસ્યાઓ નડે છે.. પીવાના ચોખ્ખા પાણી માટે પણ લોકોને વલખા મારવા પડે છે… જ્યારે કે ગંદકીના કારણે પણ લોકો હેરાન પરેશાન છે… વળી રખડતા પશુ પણ લોકો માટે માથાનો દુઃખાવો છે જુઓ વિડીયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">