ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર

ગુજરાતમાં અત્યારે 26 લોકસભા મતવિસ્તારો છે. અમદાવાદ પૂર્વ,અમદાવાદ પશ્ચિમ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરુચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ એ ગુજરાતના લોકસભા મત વિસ્તાર છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઇ હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી, પરંતુ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળી હતી. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4 કરોડ 94 લાખ 49 હજાર 469 છે. જે પૈકી 2 કરોડ 54 લાખ 69 હજાર 723 પુરૂષ મતદાર અને 2 કરોડ 39 લાખ 78 હજાર 243 સ્ત્રી અને 1503 ત્રીજી જાતિના મતદારો છે.

ગુજરાત ઉમેદવારોની યાદી 2024

રાજ્ય ઉમેદવાર પાર્ટી બેઠક
Gujarat Ramji Thakor કોંગ્રેસ મહેસાણા
Gujarat Amit Shah બીજેપી Gandhinagar
Gujarat Rutvik Makwana કોંગ્રેસ Surendranagar
Gujarat Paresh Dhanani કોંગ્રેસ Rajkot
Gujarat Parasottam Rupala બીજેપી Rajkot
Gujarat Mansukh Mandvia બીજેપી પોરબંદર
Gujarat Poonamben Hematbhai Maadam બીજેપી Jamnagar
Gujarat Hirabhai Jotva કોંગ્રેસ જુનાગઢ
Gujarat Umesh Makwana આપ Bhavnagar
Gujarat Kalu Singh Dabhi કોંગ્રેસ Kheda
Gujarat Jashpal Singh Padhiar કોંગ્રેસ Vadodara
Gujarat Chaitar Vasava આપ ભરૂચ
Gujarat C R Patil બીજેપી નવસારી
Gujarat Naishadh Desai કોંગ્રેસ નવસારી
Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule
g clip-path="url(#clip0_868_265)">