સરકારે કરોડો ઉદ્યોગપતિઓને આપી મોટી રાહત, 31 માર્ચ સુધી ફાઈલ કરી શકાશે વાર્ષિક GST રીટર્ન

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના વાર્ષિક રિટર્ન (Annual Retruns) ભરવાની અંતિમ તારીખને લઈને મોટો નિર્ણય લીધો છે.