Ankit Modi

Ankit Modi

Senior Correspondent - TV9 Gujarati

ankit.modi@tv9.com

પત્રકારિત્વ ક્ષેત્રે 25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.બિઝનેસ અને શેરબજારના સમાચારની તમામ મહત્વપૂર્ણ માહિતી વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. દક્ષિણ ગુજરાતની ઘટનાઓ અને સમસ્યાઓને લેખના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવાનો અને સમસ્યાને વાચા આપવા પ્રયત્નશીલ રહે છે. ક્રાઇમ રિપોર્ટિંગ થકી ગુનાહિત તત્વો અને ગુનેગારોના ગુનાહિત માનસથી વાચકોને વાકેફ રાખી જાગૃતિ લાવવા પ્રયત્નશીલ રહે છે.

Read More
એક તીર બે નિશાન : મોંઘા તેલ અને દારૂની લતનો મળ્યો લાજવાબ હલ

એક તીર બે નિશાન : મોંઘા તેલ અને દારૂની લતનો મળ્યો લાજવાબ હલ

ખાદ્યતેલ 100 રૂપિયા સુધી 1 કિલો ના ભાવે મળતા હોય છે તે સામે મહુડાનાં બીજનું તેલ માત્ર 5 થી 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી જાય છે. આમ કરીને મહિલાઓ દારૂના દુષણને દૂર કરવા સાથે તેમના રસોડાના બજેટને પણ સાચવી લે છે.

ગુજરાતમાં સેંકડો વૃક્ષોનું કરાયું ડિજિટલાઇઝેશન, એક ક્લિક જણાવશે લાભાલાભ

ગુજરાતમાં સેંકડો વૃક્ષોનું કરાયું ડિજિટલાઇઝેશન, એક ક્લિક જણાવશે લાભાલાભ

પૃથ્વી પરનો દરેક છોડ કોઈનેકોઈ ગુણ ધરાવે છે. આપણા પૂર્વજો આ છોડના ઉપયોગથી પરિચિત હતા અને તેમની મદદથી રોગોની સારવાર કરવામાં આવી હતી. જેમ જેમ માનવ સભ્યતા આગળ વધતી ગઈ તેમ તેમ આપણે વન્ય ઔષધોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું

ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે, લોકમાતા તરીકે ઓળખાતી નદીનું રહસ્ય શું છે?

ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે, લોકમાતા તરીકે ઓળખાતી નદીનું રહસ્ય શું છે?

નદીઓ તેના મીઠા પ્રવાહ માટે જાણીતી હોય છે. નદી પીવાના પાણી અને ખેતી સહિતની સમસ્યાઓ હલ કરતી હોવાથી તેને લોકમાતાનો દરજ્જો પણ અપાય છે. શું તમે જાણો છો દેશમાં એક નદી એવી પણ છે જે 1300 કિલોમીટરના પ્રવાહ દરમિયાન 1250 થી 1270 કિલોમીટર આસપાસ મીઠા પાણીના પ્રવાહ સાથે વહી રહી છે

ગુજરાતમાં અમુલ બાદ વધુ એક શ્વેત ક્રાંતિની શરૂઆત… ઔષધીય ગુણોનો ખજાનો એવા આ દૂધની 10 દેશમાં નિકાસ કરાઈ રહી છે

ગુજરાતમાં અમુલ બાદ વધુ એક શ્વેત ક્રાંતિની શરૂઆત… ઔષધીય ગુણોનો ખજાનો એવા આ દૂધની 10 દેશમાં નિકાસ કરાઈ રહી છે

ગદર્ભનો ઉલ્લેખ બેવકૂફીના કિસ્સાઓમાં થતો હોય છે. અત્યારસુધી ભાર ઉઠાવવા અને બેવકૂફીના ઉદાહરણો માટે ઉપયોગમાં લેવાતું આ પ્રાણી આમતો ખાસ કોઈ કામનું માનવામાં આવતું નથી પણ એસ રિસર્ચમાં સામે આવ્યું છે કે ગદર્ભની મદદથી અનેક સમસ્યા દૂર ભગાડી શકાય છે .

રશિયન પ્રાઇવેટ સેના વૈગનરમાં કેમ ભારતીય યુવાનો જોડાઈ રહ્યા છે? યુરોપમાં ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતી યુવકના મોત બાદ થયો મોટો ઘટસ્ફોટ

રશિયન પ્રાઇવેટ સેના વૈગનરમાં કેમ ભારતીય યુવાનો જોડાઈ રહ્યા છે? યુરોપમાં ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતી યુવકના મોત બાદ થયો મોટો ઘટસ્ફોટ

ભારતીય યુવાનોને નોકરીના બહાને રશિયા લઈ જઈ યુદ્ધમાં લડવા મજબુર કરતા હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. ગુજરાત સહીત દેશના નોકરી વાંચ્છુક યુવાનોને વિદેશમાં સારી નોકરી અને એશોઆરામની દુબઈના એજન્ટે લાલચ આપી હતી.

ગુજરાત બન્યું ગ્લોબલ વોર્મિંગનો પહેલો શિકાર! સમુદ્રનું પાણી આફત બની રહ્યું છે, દરિયાકાંઠાના શહેર પાણીમાં ડૂબી જશે

ગુજરાત બન્યું ગ્લોબલ વોર્મિંગનો પહેલો શિકાર! સમુદ્રનું પાણી આફત બની રહ્યું છે, દરિયાકાંઠાના શહેર પાણીમાં ડૂબી જશે

ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોના અનુમાનો વચ્ચે પશ્ચિમ ભારતમાં સમુદ્ર આફત બની આગળ વધી રહ્યો છે. અહીંની સ્થિતિને જોતા ગુજરાત ગ્લોબલ વોર્મિંગનો શિકાર બનનાર દેશનું પહેલું રાજ્ય બને તો નવાઈ નહિ...

આ કહાની ફિલ્મી નથી… ગુજરાતની મહિલા લગ્ન કે પતિ વિના કુંવારી માતા બની, તો પણ લોકોએ કેમ બિરદાવી?

આ કહાની ફિલ્મી નથી… ગુજરાતની મહિલા લગ્ન કે પતિ વિના કુંવારી માતા બની, તો પણ લોકોએ કેમ બિરદાવી?

કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે તેમની રચના "જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ"માં જનેતાનું મહત્વ સમજાવ્યું છે. વિશ્વમાં દરેક ચીજની જોડ જડશે પણ ક્યારેય જનેતાની જોડ મળશે નહીં!!! આજે અમે એક એવી જનેતાની વાત કરી રહ્યા છે જેણે સમાજના રૂઢિચુસ્ત વિચારને પડકાર ફેંકી સંતાનને જન્મ આપ્યો છે.

ચંદ્ર પર પહોંચ્યા પણ હજુ ગુજરાતમાં અહીં નથી વીજળી, પાણી અને મકાન… વાંચો 500 લોકોની દુર્દશાની કહાની

ચંદ્ર પર પહોંચ્યા પણ હજુ ગુજરાતમાં અહીં નથી વીજળી, પાણી અને મકાન… વાંચો 500 લોકોની દુર્દશાની કહાની

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ચુક્યા છે. આગામી ચૂંટણી વિકાસના નામે લડાઈ રહી છે. સાશકો વિકાસનું ચિત્ર દર્શાવી વોટ માંગી રહ્યા છે તો વિપક્ષ વિકાસના વાયદા કરી મત માંગી રહ્યું છે. આ તમામ વચ્ચે પ્રશ્ન ઉઠ્યો છે કે શું સાચે સમગ્ર દેશનો વિકાસ થયો છે?

ચાલબાઝ ચીનના કારણે ભારતમાં ફરી હડકંપ મચ્યો, લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય દેખાયો

ચાલબાઝ ચીનના કારણે ભારતમાં ફરી હડકંપ મચ્યો, લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય દેખાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપાર નીતિને પ્રોત્સાહન આપી આગામી 4 વર્ષોમાં ભારતની જીડીપી 5 ટ્રિલિયન ડોલરને સ્પર્શે તેવા અનુમાન લગાવવા મજબુર કર્યા છે. નિષ્ણાંતો અનુસાર વર્ષ 2027 સુધીમાં તે જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને તેવા સંકેત નજરે પડી રહ્યા છે.

Bharuch Video : પોલીસ જાસૂસી કાંડનો કુખ્યાત આરોપી બૂટલેગર પરેશની દમણથી ધરપકડ

Bharuch Video : પોલીસ જાસૂસી કાંડનો કુખ્યાત આરોપી બૂટલેગર પરેશની દમણથી ધરપકડ

બુટલેગર પરેશ ઉર્ફે ચકાની દમણના બારમાંથી મધ્યરાત્રીના બે વાગે ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીચકો અને તેનો ભાગીદાર નયન પોલીસ રેડથી બચવા માટે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલની મદદથી મોબાઈલ ટાવર લોકેશન કઢાવતા હતા.

ભરૂચ : જંબુસરના સરોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી નાખી, જુઓ વીડિયો

ભરૂચ : જંબુસરના સરોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી નાખી, જુઓ વીડિયો

ભરૂચ : દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની મારી હત્યા કરી નાખી છે. જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા.

ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે : ભાજપા, આપ અને AIMIM બાદ હવે છોટુ વસાવાએ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી , જુઓ વીડિયો

ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે : ભાજપા, આપ અને AIMIM બાદ હવે છોટુ વસાવાએ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી , જુઓ વીડિયો

ભરૂચ : લોકસભા ચૂંટણીમાં આદિવાસીઓના રૉબિનહૂડ તરીકે ઓળખાતા છોટુ વસાવા ચોથા  મોરચા તરીકે સામે આવશે. ભાજપા અને ઇન્ડિયા ગઠબંધન આપ ના ઉમેદવાર સામે પહેલા AIMIM અને હવે છોટુ વસાવા મોરચો માંડશે.

g clip-path="url(#clip0_868_265)">