ભરૂચ

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો

ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો

ભરૂચના પરિવારની સુરતની નહેરમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ

ભરૂચના પરિવારની સુરતની નહેરમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ

ભરૂચમાં મતદાન જાગૃતિ માટે મહારંગોળી બનાવાઈ

ભરૂચમાં મતદાન જાગૃતિ માટે મહારંગોળી બનાવાઈ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

ગુજરાતમાં સેંકડો વૃક્ષોનું કરાયું ડિજિટલાઇઝેશન

ગુજરાતમાં સેંકડો વૃક્ષોનું કરાયું ડિજિટલાઇઝેશન

ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે

ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે

ગુજરાત બન્યું ગ્લોબલ વોર્મિંગનો પહેલો શિકાર!

ગુજરાત બન્યું ગ્લોબલ વોર્મિંગનો પહેલો શિકાર!

આ મહિલા કુંવારી માતા બની તો પણ લોકોએ કેમ તેને બિરદાવી?

આ મહિલા કુંવારી માતા બની તો પણ લોકોએ કેમ તેને બિરદાવી?

અહીંના લોકોનું જીવન સૈકા જૂની જીવનશૈલીના પડકારોને અનુરૂપ છે

અહીંના લોકોનું જીવન સૈકા જૂની જીવનશૈલીના પડકારોને અનુરૂપ છે

લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય ઉભો થયો

લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય ઉભો થયો

એક નાની વસ્તુ જે દેશની પ્રથમ હાઇ સ્પીડ બુલેટ ટ્રેનને કરશે ગાઈડ

એક નાની વસ્તુ જે દેશની પ્રથમ હાઇ સ્પીડ બુલેટ ટ્રેનને કરશે ગાઈડ

અમદાવાદ, વડોદરા, ભરૂચ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં રૂપાલાનો વિરોધ કેમ?

અમદાવાદ, વડોદરા, ભરૂચ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં રૂપાલાનો વિરોધ કેમ?

ભરૂચની પ્રખ્યાત સુજાની વણાટને પ્રાપ્ત થયો GI ટેગ- જુઓ Photos

ભરૂચની પ્રખ્યાત સુજાની વણાટને પ્રાપ્ત થયો GI ટેગ- જુઓ Photos

પોલીસ જાસૂસી કાંડનો કુખ્યાત આરોપી બૂટલેગર પરેશની દમણથી ધરપકડ

પોલીસ જાસૂસી કાંડનો કુખ્યાત આરોપી બૂટલેગર પરેશની દમણથી ધરપકડ

જંબુસરના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ હત્યા કરી

જંબુસરના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ હત્યા કરી

ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે

ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે

Owaisi ની એન્ટ્રીથી કોને થશે નુકસાન અને કોણ મેળવશે લાભ?

Owaisi ની એન્ટ્રીથી કોને થશે નુકસાન અને કોણ મેળવશે લાભ?

"આપ" અને "ઓવૈસી" એકબીજાના પૂરક છે : મનસુખ વસાવા

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

“ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે. જિલ્લાનાં મુખ્ય પાક તરીકે ઘઉં, જુવાર, બાજરી, કપાસ, તુવેર, ડાંગર , કેળ છે તો મુખ્ય નદીઓમાં નર્મદા, ઢાઢર, કીમ, ભુખી, ભાદર, નંદ, હંકરન, કાવેરી, અને મધુમતી છે. ઉઘોગ નગરી તરીકે વિકસેલા આ જિલ્લામાં યાંત્રિક, કેમિકલ્સ, રાસાયણિક, પ્લાસ્ટિક, કાચ, દવાઓ, ટેક્ષટાઈલ, કૃષિ, વનપેદાશો વિસ્તરેલા છે. ઐતિહાસિક ધોરણે નામના પાત્ર આ જિલ્લામાં મેળાઓ પણ ખુબ ઉજવાય છે કે જેમાં શુક્લતીર્થનો મેળો, દેવજગતનો મેળો, ગોદાવરી બાવાઘોરનો મેળો,હઠીલા હનુમાન કોટેશ્વરનો મેળો, ભાડભૂતનો મેળો, ગુમાનદેવનો મેળો, મેઘરાજાનો છડીનો મેળો મુખ્યત્વે છે. ભરૂચના જોવા લાયક સ્થળોમાં શુક્લતીર્થ, ગંધારનું મંદિર, સાસુ-વહુનાં દેરાસર- ઝાડેશ્વર, લખાબાવાનું મંદિર – લખીગામ, દહેજ બંદર, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર, ઔઘોગિક સંકુલો, કબીરવડ, ગોલ્ડન બ્રિજ, નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગુમાનદેવ, ગરૂડેશ્વર મહાદેવ મંદિર, કાવી, રામકુંડ, કડિયા ડુંગર, ઝાડેશ્વર મંદિર, ભૃગુ મંદિર, ભાડભૂત મંદિર વગેરેનો સમાવેશ થાય છે. આ પેજ પર Bharuch , Bharuch Latest News, Bharuch Business News, Bharuch Sports News, Bharuch News Today, Bharuch News in Gujarati, Bharuch Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">