વજન ઘટાડવા સાથે ઇમ્યુનીટી વધારવું છે? જાણો કયા ફળમાં છે આ તમામ ગુણ અને મેળવો ટીપ્સ

પાઈનેપલમાં(Pineapple) રહેલા એન્ટિઓક્સિડન્ટ આપણા શરીરને રોગ પ્રતિકારક શકિત વધારવાનું કામ કરે છે. જે આપણા શરીરને રોગોથી બચાવે છે.

વજન ઘટાડવા સાથે ઇમ્યુનીટી વધારવું છે? જાણો કયા ફળમાં છે આ તમામ ગુણ અને મેળવો ટીપ્સ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 17, 2021 | 4:06 PM

પાઈનેપલ (Pineapple) એક બહુ જ સ્વાદિષ્ટ ફળ છે. આ સાથે જ તે ફાયદેમંદ છે. પાઈનેપલમાં(Pineapple)  ફક્ત ખાટો-મીઠ્ઠો સ્વાદ જ છુપાયેલો નથી હોતો પરંતુ સ્વાસ્થ્યના લાભના ગુણો પણ હોય છે. પાઈનેપલમાં વિટામિન એ અને સૌથી ભરપૂર છે. પાઈનેપલમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, ફાસ્ફોરસ, મૈગનીઝ અને ફોલેટથી ભરપૂર હોય છે.

પાઈનેપલમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ આપણા શરીરને રોગ પ્રતિકારક શકિત વધારવાનું કામ કરે છે. જે આપણા શરીરને રોગોથી બચાવે છે. જેનું સેવન શરીર માટે વધુ ફાયદેમંદ થઇ શકે છે. તાવમાં પાઈનેપલનું સેવનકરવામાં આવે તો તાવ ઓછો થઇ જાય છે. પાઈનેપલ પેટના ગેસ, પેટનો દુખાવો, એસીડીટી અને શારીરિક તકલીફને દૂર કરે છે. પાઈનેપલનું દરરોજ સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. આવો જાણીએ કંઈ બીમારી સામે ફાયદો મળી જાય છે.

ઇમ્યુનીટી વધારે છે પાઈનેપલ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પાઈનેપલ એક એવું ફળ છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે. તેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પાઈનેપલમાં વિટામિન સીનું પ્રમાણ 78.9% છે. તેને ખાવાથી શરીરના વિકાસ અને સારવારમાં ઘણી મદદ મળે છે. તે શરીરમાં થતા ઘા અને આયર્નની ઉણપના રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

સ્કિનને સારી રાખે છે પાઈનેપલમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સીથી ભરપૂર આ ફળ સ્કિન માટે બેહદ ઉપયોગી છે. પાઈનેપલમાં રહેલા તત્વોથી ચહેરા પર ચમક આવે છે. આ દાગ-ધબ્બા દૂર કરે છે.

હાડકાને મજબૂત કરે છે. પાઈનેપલમાં રહેલા મૈગનીઝને કારણે તે હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઓસ્ટિઓપોરોસિસને સ્થિર કરવામાં મદદ કરી શકે છે. પાઈનેપલમાં રહેલા મૈગનીઝને હાડકાને સુધારવામાં પણ મદદ કરે છે.

વજનને કંટ્રોલ કરે છે.

પાઈનેપલ વજનને નિયંત્રણમાં રાખવામાં પણ મદદગાર છે. પાઈનેપલમાં ફ્રુટોઝ સહિતના ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરને શક્તિ આપે છે. તેમાં એક કટકામાં લગભગ 42 કેલરી હોય છે. પરંતુ તેમાં ચાર ટકા કાર્બ્સ છે. જેનાથી તમારું પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. આ તમને વજન નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

પાચન શક્તિને મજબૂત કરે છે. પાઈનેપલમાં બ્રોમેલેન મળી આવે છે. જે એંજાઈમનું મિશ્રણ છે. પાઈનેપલના સેવનથી પાચન શક્તિ મજબૂત થાય છે. પાઈનેપલમાં મળતું બ્રોમેલેન ઘણી બીમારી સામે રક્ષણ આપે છે.

કેન્સર સામે મેળવે છે જીત

અનાનસમાં એન્ટીઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. એક અભ્યાસ મુજબ પાઈનેપલ કેન્સર જેવી બીમારી સામે લડવા માટે મદદ કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">