ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14 મી આવૃત્તિ એટલે કે આઈપીએલ 2021ની હરાજીમાં આજે કુલ 298 ક્રિકેટરોની બોલી લગાવવામાં આવી. જેમાં 17 ગુજરાતી ખેલાડીઓનું નામ સામેલ હતું. આ ખેલાડીઓમાંથી પાંચ ગુજરાતીઓને ટીમોમાં સ્થાન મળ્યું છે. ચાલો તમને જણાવીએ કયા કયા ગુજરાતી ખેલાડીઓને કેટલા પૈસામાં ખરીદાયા.