રિતિકની Fighter બોલીવૂડની સૌથી મોંઘી એક્શન ફિલ્મોમાંની એક હશે

Fighter ફિલ્મની જાહેરાત રિતિક રોશનને પોતાના જન્મદિન પર કરી હતી. કરી હતી. જેમાં તેઓ દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.

  • tv9 webdesk37
  • Published On - 9:31 AM, 16 Jan 2021
1/6
10 જાન્યુઆરી રિતિક રોશનના જન્મદિન પર Fighter ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી.
2/6
દીપિકા પાદુકોણે મોશન પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે "સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે." Fighter ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022માં રિલીઝ થશે.
3/6
પહેલીવાર દીપિકા પાદુકોણ અને રિતિક સાથે જોવા મળશે. આ એક ધમાકેદાર એક્શન ફિલ્મ હશે.
4/6
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આ ફિલ્મનું બજેટ 250 કરોડ હશે.
5/6
આ ફિલ્મને સિધ્ધાંત આનંદ ડિરેક્ટ કરશે. જેણે 2014માં બેંગ બેંગ અને 2019માં વોર ફિલ્મ બનાવી ચૂક્યાં છે.
6/6
બેંગ બેંગએ લગભગ 180 કરોડનું બોક્સ ઓફીસ કલેક્શન કર્યું હતું. તેમજ વોર ફિલ્મનું બોક્સ ઓફીસ કલેક્શન 300 કરોડનું રહ્યું હતું.